________________
૯. મોક્ષ તત્ત્વ :
તમામ પ્રકારનાં કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો તેને મોક્ષ કહે છે. સમ્યક્દર્શન, સમ્યગજ્ઞાન, સમ્યચારિત્ર અને તપ આ ચારના ઉત્કટ અને વિશુદ્ધ આચરણથી મોક્ષ મળે છે.
આ નવ તત્ત્વમાંથી જીવ અને અજીવ તત્ત્વો જાણવા યોગ્ય (જ્ઞેય) છે.
પાપ, આસ્રવ અને બંધ ત્યાગ કરવા યોગ્ય (હેય) છે. અને પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ આ ચાર તત્ત્વો આચરણીય (ઉપાદેય) છે.
સાહિત્ય :
વિશેષ અભ્યાસ માટે નવતત્ત્વ, તત્વાર્થ સૂત્ર વાંચવા.
Jain Education International
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org