Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सिरि हिओवएसमाला..
अइदुकरपि चरणं, न विणा सम्मं सिवं पसाहेइ । दसणमसहायं पि हु, घडिज्ज मुक्खाय जं मणियं ॥२०॥
"भठेण चरित्ताओ, सुठुयरं दसणं गहेयव्वं । રિશ્ચતિ વાહિયા, હૃદિયા ન રિતિ” I[ ] संकाइदोसरहिए, पसमत्थिज्जाइगुणगावेए । मुक्खतरुमूलबीए, ता सम्मत्ते समुज्जमह ॥२२॥ संकाकखविगंछा-परतित्थिपसंससंथवे दोसे । दसणदप्पणघणसमय-पवनपडिमे परिहरिज्जा ॥२३॥ मिच्छामिणिवेसोवसमपरमपयरागभवविरागेहिं ।
भूयाणुकंपतत्तस्थिवायओ मुणह सम्मत्तं ॥२४॥ અત્યંત દુષ્કર એવું પણ ચારિત્ર સમ્યક્ત્વ વિના શિવ (મોક્ષ)નું સાધક બનતું નથી. જ્યારે સમ્યકત્વ એકલું હોય તો પણ તે મોક્ષને આપવા -. માટે સમર્થ થાય છે. માટે જ શાસ્ત્રમાં કહ્યું છે. ૨૦
- “ચારિત્રથી ભ્રષ્ટ થયેલા એ સમ્યગ્રદર્શનને સારી રીતે પકડી રાખવું જોઈએ કારણ કે ચારિત્રથી રહિત બનેલા સિદ્ધ થાય છે પણ સમ્યગદર્શન વગરના સિદ્ધ થતા નથી.” ૨૧. સમ્યકત્વના પાંચ દેશે ?
તેથી કરીને શંકાદિ દેષથી રહિત અને પ્રશમ–સ્થર્યાદિગુણોથી સહિત તથા મેક્ષવૃક્ષના અવધ્ય બીજભૂત એવા સમ્યગદર્શનને મેળવવા માટે સમ્યક્ પ્રકારનો ઉદ્યમ કરો. ર૨.
વર્ષાઋતુને પવન ભેજવાળ હોવાથી સ્વચ્છ આરીસાને પણ મેલો બનાવી દે છે, તેમ શંકા-૧, કાંક્ષા-૨, વિચિકિત્સા-૩, પરતીથિકની પ્રશંસા૪, તથા તેમને પરિચય ૫, આ પાંચ cષે સમ્યગુદર્શનને મલીન કરે છે. માટે એ દેનો ત્યાગ કર જોઈએ. ૨૩ સમ્યકુવનાં પાંચ લક્ષણ : - મિથ્યાભિનિવેશને ઉપશમ-૧, મુક્તિને રાગ-૨, ભવન વિરાગ-૩ પ્રાણુઓની અનુકંપા-૪ અને જીવાદિતને સ્વીકારવા રૂપ આસ્તિક-૧, એ પાંચ લક્ષણે વડે સમ્યક્ત્વને જાણે ૨૪.