Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
નશિી વિશાળ
देलस्स य कालस्स य, निक्स्स लोगस्स वह य धम्मस्स । वज जो पडिकूलं, धम्म सम्मं च लहइ नरो ॥३२०॥ एगस्स भूमिवइणो, नयरस्स व जो हविज्ज पडिबद्धो । भूभागो सो देसो, तस्स विरुद्धं तु पडिकूलं ॥३२१॥ तं पुण नरेण जत्तेण, बुद्धिमंतेण नेव कायव्वं । गिहमित्तस्स वि कीरइ, न विरुद्धं किमुय देसस्स. ॥३२२॥ न य अन्न देसियाणं, पुरओ तद्देस खिसणं कुणइ । सव्वेसि पक्खवायाण, देसपक्खो जओ गरुओ ॥३२३॥ एवं देसविरुद्धं, कालविरुद्धं तु इह इमं नेयं ।
સ્થા–પાવે, જે વીર વીર નરેવ રૂરઝા . --૮-દેશાદિવિદ્ધત્યાગ દ્વાર –
- દેશ, કાળ, રાજા, લેક અને ધર્મને પ્રતિકૂળ કાર્યનું વર્જન કરતો આત્મા ધર્મ અને શર્મ (સુખ)ને પ્રાપ્ત કરે છે. ૩ર૦ દેશવિરૂદ્ધકાયીને ત્યાગ -
એક જ રાજાને અથવા એકજ નગરને પ્રતિબદ્ધ=સમ્બન્ધવાળે જે ભૂમિને ભાગ હોય, તેને દેશ કહેવાય છે; એ દેશની વિરૂદ્ધ આચણ કરવું તે દેશપ્રતિકૂળ કહેવાય. જેમ લાદેશમાં સુરાસંધાનદારૂ બનાવ, સૌવીર દેશમાં કૃષિકર્મ કરવું, ઈત્યાદિ બીજા પણ દેશમાં જે કાર્યોને નિષિદ્ધ ગણાવ્યા હોય, તે કાર્યો શિષ્ટ પુરૂષને અનાચરણીય છે. તે દેશવિરૂદ્ધ કાર્ય કહેવાય. ૩૨૧
તે દેશવિરૂદ્ધ કાર્યોથી બુદ્ધિમાન માણસે કાળજી પૂર્વક બચવું જોઈએ. ગૃહવિરૂદ્ધ કાર્ય પણ જે ન કરાય તો દેશવિરૂદ્ધ કાર્ય તે કરાય જ કેમ? માટે દેશવિરૂદ્ધ કાર્ય તો અવશ્ય તજવું જ જોઈએ. ૩૨૨ - કેવળ દેશવિરૂદ્ધ કાર્ય જ ન કરે એમ નહી, પણ અન્ય દેશવાસીઓની આગળ પોતાના દેશવાસીઓને તિરસ્કાર પણ ન કરે, કારણકે સઘળાએ પક્ષપાતોમાં દેશનો પક્ષપાત મહાનું છે. ૩૨૩ કાળવિરૂદ્ધ કાર્યનો ત્યાગ -
આ પ્રમાણે દેશવિરૂદ્ધ કાર્યનું કથન કર્યું. હવે કાળવિરૂદ્ધ કાર્ય આ પ્રમાણે જાણવું–જે પ્રસ્થાન પ્રયાણ કાર્ય જે કાળમાં કરવાનું હોય,