Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
- શ્રી હિતોપદેશમાળા -
~ संतेवि निवइ-दोसे, न पयासइ कहवि कस्स वि समक्वं । अप्पे वि गुणे गुरु-गोरवेण सव्वत्थ पयडेइ ॥३३०॥ नरनाह-सम्मयाणं, सम्माणं कुणइ सुबहुबहुमाणं । . तप्पडिकूलेहि समं, सम्मंतओ चयइ संगपि ॥३३१ ।। न य तयरि-जणवएसु, बहुलाभेसु वि गमागमं कुणइ । संघडइ न पडिभंडं, तद्देसोवणय-वणियाणं ॥३३२॥ लद्धं पहु-बहुमाणं, अप्पाणं चिय न मन्नइ पहुं ति । નિવ–તેતરો , નાયરા નામ પર રૂરૂરૂા. सत्तप्पउत्त-गूढाभिमरचरेहिं बहुंपि वेलविओ ।
चिंतइ दिन्न-दुहोहं, मणसा वि न सामिणो दोहं ॥३३४।। રાજામાં દોષ હોય તે પણ માણસે એ દેષ ક્યારેય પણ કોઈની આગળ પ્રકાશિત ન કરો. રાજાને થોડે પણ ગુણ સર્વત્ર મેટા ગૌરવથી પ્રગટ કરે, જેથી રાજા પ્રસન્ન થાય, અને પ્રસન્ન થયેલ તે રાજા ધર્માદિમાં અનુકૂળતા કરી આપે. ૩૩૦
રાજાને માન્ય એવા માણસનું ઘણું બહુમાન પૂર્વક સન્માન કરવું જોઈએ, અને જે મનુષ્ય રાજાને પ્રતિકૂળ હોય તેને સંગ પણ છોડી દેવો જોઈએ. ૩૩૧
પિતાના રાજાના દુશ્મન એવા રાજાના રાજ્યમાં ગમે તેટલો. ધનાદિને લાભ થતો હોય તે પણ ત્યાં ગમનાગમન ન કરવું, તેમજ દુશ્મન રાજાના દેશમાંથી આવેલા વ્યાપારીઓના કરીયાણાદિની સાથે પિતાના કરીયાણદિને અદલ બદલો કરી લેવડ દેવડ પણ ન કરવી. ૩૩૨
રાજા પાસેથી ઘણું માન મેળવીને પોતાની જાતને જ રાજા ન માની લે. ઘણું માન મળવાના કારણે રાજતેજને પામેલે તે નગરના લોકથી પ્રતિકૂળ પ્રવૃત્તિ ન કરે. ૩૩૩
દશમનરાજાએ ગોઠવેલા ગુપ્તચર ધનાદિ આપવા દ્વારા લોભિત કરે, તે પણ દુઃખના સમુહને સર્જનારા રાજદ્રોહને મનથી પણ ન ચિંતવે. ૩૩૪