Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 194
________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं - ૧૫ વિદ–વિદ–તિવિદાવા–વંવિદ હા નવા ! चेयणतसइयरेहिं, वेयगइकरणकाएहिं ॥२०८॥ पुढवी-आऊ-तेऊ वाऊ-वणस्सइ तहेव बेइंदी । तेइ दिय--चउरिंदिय--पंचिंदियभेयओ नवहा ॥२०९॥ एगिदि यसुहुमियरा, सन्नियरपणिदिया सबितिचऊ । पज्जत्ता-पज्जत्ताभएण चउद्दस जीयग्गामा ॥२१०॥ पुढवि-दग-अगणि-मारुय-वणस्सयणंता पणिदिया चउहा । वणपत्तेया विगला, दुविहा सव्वेपि बत्तीसं ॥२११॥ - જીવના પ્રકાર : જગતમાં જ ચૈતન્ય ગુણની અપેક્ષાએ એક પ્રકારના, ત્રસ– સ્થાવર ભેદની અપેક્ષાએ બે પ્રકારના, પુરૂષ આદિ વેદની અપેક્ષાએ ત્રણ પ્રકારના, મનુષ્ય આદિ અપેક્ષાએ ચાર પ્રકારના, સ્પર્ધાદિ ઇન્દ્રિયની અપેક્ષા એ પાંચ પ્રકારના અને પૃથ્વીકાયાદિ કાયની અપેક્ષાએ છ પ્રકારના જીવે લોકમાં હોય છે. ૨૦૮ - નજીના નવ પ્રકાર : - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચલરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી જગતના જીવો નવ પ્રકારના છે. ૨૦૯ છના ચૌદ પ્રકાર : સૂકમ અને બાદર એ કેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિય તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય, આ સર્વને પર્યાપ્તા અને અમર્યાપ્તા એમ બે ભેદ પડવાથી જીવોના ચૌદ સ્થાનો-પ્રકારો છે. ૨૧૦ જીવોના બત્રીશ પ્રકાર : પૃથ્વી, પાણું, અગ્નિ, વાયુ અને સાધારણ વનસ્પતિકાય આ પાંચે ય જીવો સૂક્ષ્મ–બાદર–પર્યાપ્તા અને અપર્યાપ્તાદવાળા હોય છે, માટે વીશ પ્રકાર થયા. પંચેન્દ્રિય પ્રાણીઓ સંજ્ઞી–અસંજ્ઞી–પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદથી ચાર પ્રકારના છે, અને પ્રત્યેક વનસ્પતિકાય તથા વિકલેન્દ્રિય (=બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય) જીવ પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે માટે તેમના આઠ પ્રકાર થાય છે, આ રીતે 1 કાળામુ. | 2 વાસ્મફતા દે.

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230