Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 199
________________ ૧૭૦ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ पुढविदगअगणिमारुय-इक्केक्के सत्तजोणिलक्खाओ । वणपत्तेय अणंता, दस चउद्दस जोणिलक्खाओ ॥२२९॥ विगलिं दिएसु दो दो, चउरो चउरो य नारयसुरेसु । तिरिएमु हुंति चउरो, चउद्दसलक्खा उ मणुएसु ॥२३०॥ सच्चं मोसं मीसं, असच्चमोसं मणोवई अट्ठ। काउ उराल-विक्किय-आहारग-मीस-कम्मइगो ॥२३१॥ णाणं पंचविगप्पं, अण्णाणतिगं च सव्वसागारं । चउदसणमणगारं, उवओगा बारस होवंति ॥२३२॥ मिच्छदिट्ठी सासायणो य, तह सम्ममिच्छ दिट्ठी य । अविरय सम्मट्ठिी , विरयाविरई पमत्ते य ॥२३३॥ વનસ્પતિકાયની ચૌદ લાખ યોનિ છે. વિકલેન્દ્રિય બેઈન્દ્રિય-તેઈન્દ્રિયઅને ચતુરિન્દ્રિય જીની બે બે લાખ યોનિ છે, નારકી અને દેવની ચાર લાખ યોનિ હોય છે, પંચેન્દ્રિય તિર્યંચની ચાર લાખ યોનિ છે. અને મનુષ્યની ચૌદ લાખ યોનિ હોય છે. ૨૨૮–૨૨૯-૨૩૦. ગવિચાર :| મ ગ અને વચન કેગના સત્ય-૧, અસત્ય-૨, મિશ્ન-૩, અને અસત્યામૃષા-૪, આ પ્રમાણે ચાર ચાર ભેદ થતા હોવાથી આઠ પ્રકારનો. ગ થાય છે, તથા ઔદારિક-૧, વેક્રિય-૨, આહારક-૩, ઔદારિક મિશ્ર-૪, વૈકિયમિશ્ર-૫, આહારકમિશ્ન-૬, અને કાર્મણ-૭ એમ કાયાગના સાત પ્રકાર છે. આ રીતે કુલ પંદર પ્રકારના યોગ છે. ૨૩૧ ઉપયોગવિચાર : પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ આઠ પ્રકારને આકાર ઉપગ છે, તથા ચાર દર્શનને અનાકાર ઉપગ છે. એમ કુલ બાર પ્રકારને ઉપગ હોય છે. ર૩ર ગુણસ્થાનકવિચાર - ગુણસ્થાનક ચૌદ છે : ૧-મિથ્યાષ્ટિ, ૨-સાસ્વાદન, ૩-મિશ્ર, ૪-અવિરતિ-સમ્યગ્દષ્ટિ, પ-દેશવિરતિ, ૬-પ્રમત્ત, –અપ્રમત્ત, ૮-નિવૃત્તિ, ૯-અનિવૃત્તિબાદર

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230