Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 202
________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं ૧૭૩ चउभेयं मिच्छत्तं, तिविहं तिविहेण जो विवज्जेइ । अकलंक सम्मत्तं, होइ फुडं तस्स जीवस्स ॥२४४॥ कुणमाणो वि हि किरियं, परिच्चयंतोवि सयणधणभोगे। दितावि दुहस्स करं, न जिणइ अंधो पराणीयं ॥२४५।। कुणमाणोवि निवित्तिं, परिच्चयंतीवि सयणधणभोगे । दितोवि दुहस्स करं, मिच्छदिट्ठी न सिज्झइ उ ॥२४६॥ તા માપીયં, ૩ મો સંમિ પ્રજ્ઞા . दसणवओ हि सफलाणि, हुंति तवणाणचरणाणि ॥२४७॥ भट्टेण चरित्ताओ, सुट्ठयरं दंसणं महेयत्वं । सिझंति चरणरहिया, दंसणरहिया न सिझंति ॥२४८॥ જે આત્મા ઉપર્યુક્ત ચાર પ્રકારનો મિથ્યાત્વનો ત્રિવિધ ત્રિવિધે પરિત્યાગ કરે છે, તે આત્માને નિષ્કલંક સમ્યક્ત્વ સ્પષ્ટપણે પ્રગટ થાય છે. ૨૪૪ * જેમ પ્રહારાદિ ક્રિયાઓને કરતો, સ્વજન-ધન અને ભેગોને ત્યજતો અને સામી છાતીએ દુ:ખની સામે ધસતો એવો પણ આંધળે માણસ શત્રુના સૈન્યને જીતી શકતો નથી. ૨૪૫. તેમ અન્યદર્શનમાં દર્શાવેલી નિવૃત્તિને કરતો, સ્વજન-ધન–ભેગા દિનો પરિત્યાગ કરતો અને સામી છાતીએ દુઃખની સામે ધસતોમિથ્યાષ્ટિ સિદ્ધિને પામી શકતું નથી. ૨૪૬ સમ્યગ્દશનનો મહિમા : તેથી કમરૂપ સૈન્યને જીતવાની અભિલાષાવાળા આત્માએ સમ્યદર્શનમાં પ્રયત્ન કરવો જોઈએ. સમ્યગ્દર્શન વાળે આત્મા જે જે ત૫, જ્ઞાન અને ચારિત્ર આચરે છે. તે તે સફળ થાય છે. ૨૪૭ ચારિત્રથી ભ્રષ્ટ થયેલા આત્માએ પણ સુંદરતર સમ્યગ્દર્શનને જ ગ્રહણ કરવું જોઈએ. કેમકે ચારિત્ર વિનાના આત્માઓ સિદ્ધ થાય છે, પણ સમ્યગ્દર્શન વિનાના આત્માઓ સિદ્ધ થતા નથી, ૨૪૮ 1 મોઇ, ડે. 2 મોઉં. હે..

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230