Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ
दठुण पाणिनिवहं, भीमे भवसायरम्मि दुक्खत्तं । अविसेसओणुकंपं, दुहावि सामत्थओ कुणइ ॥२५८॥. मन्नइ तमेव सच्चं, निस्संकं जं जिणेहि पन्नत्तं । सुहपरिणामो सम्मं, कंखाइविसुत्तियारहिओ ॥२५९॥ एवंविहपरिणामो, सम्मट्ठिी जिणेहि पन्नत्तो । एसो उ भवसमुद्द, लंघइ थोवेण कालेण ॥२६०॥ सम्मदिद्विस्सवि अविरयस्स, न तवो बहुफलो होइ । हवइ हु हत्थिण्हाणं, बुंदग्छिययं व तं तस्स ॥२६१।। चरणकरणेहिं रहिओ, न सिज्झइ सुद्धसम्मदिट्ठी वि । जेणागमम्मि सिट्ठो, रहंधपंगूण दिटुंतो ॥२६२।। અનુકંપા :
પક્ષપાત કર્યા વગર ભયંકર એવા ભવસાગરમાં પ્રાણીઓના સમૂહને દુ:ખથી પીડાતો જાઈને સામર્થ્ય વડે દ્રવ્ય અને ભાવ એમ બને પ્રકારે અનુકંપા કરે છે. ૨૫૮
આસ્તિક્ય –
કાંક્ષા આદિ વિશ્રોતસિકા ચિત્તવિક્ષેપથી રહિત અને શુભપરિણામવાળ આત્મા “જિનેશ્વર દેવોએ જે તત્ત્વ પ્રરૂપ્યું છે તે જ સત્ય અને નિઃશંક છે' એમ સમ્યગૂ રીતે માને છે–તે સ્તિ છે. ૨૫૯
શ્રી જિનેશ્વરેએ ઉપર્યુક્ત ઉપશમાદિ ગુણયુક્ત આત્માને સમ્યદષ્ટિ ફરમાવ્યો છે. અને આ આત્મા અલ્પ સમયમાં જ ભવ સમુદ્રને ઓળંગી જાય છે. ૨૬૦
અવિરત સમ્યગ્દષ્ટિ આત્માને તપધ” હાથિના સ્નાનની જેમ તથા શારડીની જેમ, બહુ ફળ આ૫નારો થતો નથી. જેમ હાથી સ્નાન કરીને શરીર ઉપર ધુળ નૉખે છે. અને શરીર મલીન થાય છે તેમજ શારડીમાં પણ એક તરફથી દેરી છુટી જાય અને બીજી તરફથી વિંટળાતી જાય છે, તેમ અવિરત સમ્યગ્દષ્ટિ આત્માને આત્મશુદ્ધિને પ્રયત્ન હોવા છતાં અવિરતિના ગે જોઈએ તેવી શુદ્ધિ થતી નથી. ર૧ - જેમ રથ પણ બે ચક્રો વિના ચાલી શકતો નથી અને જેમ એકલો આંધળો કે પાંગળો માણસ જંગલને ઓળંગી શકતું નથી પણ બે ભેગા
1 શ્રદ . | 2 દે. I