Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
दसणसुपिगरणं-सम्मत्तपगरणं ...
૧૭,
R
उवसम संवेगो वि य, निव्वेओवि य तहेव अणुकंपा। आत्थिक्कं चैव तहा, सम्मत्ते लक्षणा पंच ॥२५३।। इत्थ य परिणामो खलु, जीवस्स सुहो उ होइ विन्नेओ । किं मलकलंकमुक्क, कणगं भुवि ज्झामलं होइ ॥२५४॥ पयईए कम्माणं, वियाणिउं वा विवागमसुहं ति । अवरद्धेवि न कुप्पइ, उवसमओ सव्वकालंपि ॥२५५॥ नरविबुहेसरसोक्खं, दुक्ख चिय भावओ उ मन्नंतो। सवेगओ न मोक्वं, मोत्तूणं किंपि पत्थेइ ॥२५६॥ नारयतिरियनरामर-भवेसु निव्वेयओ वसइ दुक्खं ।
अकयपरलोगमग्गो.ममत्तविसवेगरहिओ व ॥२५॥ સમ્યગ્દશનનાં લક્ષણ --
ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય આ પાંચ સમ્યકત્વના લક્ષણ છે. ૨૫૩
આ વાત સમજવી આવશ્યક છે કે આ સમ્યક્ત્વરત્ન જેની પાસે હોય તે આત્માના પરિણામો વિશુદ્ધ કોટીના હોય છે. શું માટીના કલંકથી છૂટું થયેલું સુવર્ણ ભૂમિ ઉપર રખડતું હોય તેવું બને ખરું ? ૨૫૪
સમ્યકત્વરત્નને પામેલો આત્મા સ્વાભાવિક રીતે જ કષાયાદિ કર્મોના અશુભ વિપાકને જાણ હોય છે. આથી ઉપશમ ગુણને પામેલે તે કયારેય પણ અપરાધી. આત્મા ઉપર પણ ગુસ્સ કરતું નથી. ૨૫૫.
સંવેગ :
સંવેગ ગુણના ગે રાજાઓ તથા દેવેન્દ્રોના સુખ સમુદાયને પણ ભાવથી દુઃખરૂપ માનતે એ તે સમકિતિ એક મેક્ષને ત્યજીને બીજુ , કંઈ જ ઈચ્છતા નથી. ૨૫૬
નિવેદ –
પરલોકની યથાશ્ય સાધના ન કરી હોવાથી તથા મમત્વ રૂપ વિષના આવેગ વગરના આ સમકિતિ આત્મા નારક-તિર્યંચ મનુષ્ય અને દેવના ભમાં નિર્વેદ ગુણના વેગે દુઃખપૂર્વક વસે છે. ર૫૭ 1 મ.િ 2 પયડી. જે. 3 સુવિ દે 4 ગામો 5 વિ .
ઉપશમ :