Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 203
________________ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ एगविह-दुविह-तिविहं, चउहा पंचविहं दसविहं सम्म । मोक्वतरुबीयभूअं, संपइराया व धारेजा ॥२४९।। भासामइबुद्धिविवेग-विणयकुसलो. जीयक्व गमीरा । उवसमगुणेहिं जुत्तो निच्छयववहारनयनिउणो ॥२५०॥ जिणगुरुसुयभत्तिरओ, हियमियपियवयणपिरो धीरो । संकाइदोस रहिओ, अरिहोसम्मत्तरयणस्स ॥२५१॥ ॥युग्मम् ।। ते धन्ना ताण नमो, ते चिय चिरजीविणो बुहा ते उ । जे निरइयारमेयं, धरंति सम्मत्तवररयणं ॥२५२॥ . મોક્ષરૂપી વૃક્ષના બીજભૂત એક, બે, ત્રણ, ચાર, પાંચ અને દશ પ્રકારના સમ્યગ્દર્શનને સંપ્રતિ મહારાજાની જેમ ધારણ કરવું नये. २४८ सभ्यशन पाभवानी योग्यता :- .. भाषा, भति, भुद्धि, विवे४ भने विनयभा. शण, हिन्द्रिय, ગંભીર, ઉપશમગુણથી યુક્ત, નિશ્ચય અને વ્યવહાર નયમાં નિપુણ, દેવ, ગુરૂ અને શ્રુતની ભક્તિમાં તત્પર, હિતકારી અલ્પ અને પ્રિયવચનને બોલનાર, ધીર અને શંકા આદિ દેષથી રહિત આત્મા સમ્યગદર્શન રૂપ રત્ન પામવાને ચડ્યું છે. ૨૫૦-૨૫૧ જે પુણ્યવાનું પ્રાણુઓ આ નિરતિચાર સમ્યકત્વને ધારણ કરે છે, તે પ્રાણીઓ ધન્ય છે. તેઓને નમસ્કાર થાઓ, તેઓ જે ચિરકાળ જીવન જીવનારા છે, અને તેવા આત્માઓ જ ખરેખર પંડિત પુરૂષ છે. ૨૫ર 1 धारिज्जा हे। 2. विवेय. । 3. अरहो.। 4 ते य. हे. । 5 त्रैकाल्यं द्रव्यषट्कं. नवपदसहित जीवषट्रकायलेश्याः , पञ्चान्ये चास्तिकाया व्रतसमितिगतिज्ञानचारित्रभेदाः। इत्येतन्मोक्षमूलं त्रिभूवनमहितैः प्रोक्तमह द्विीशैः, प्रत्येति श्रद्दधाति स्पृशति च मतिमान् यः स, वै शुद्धदृष्टिः ॥१॥ हे प्रतौ अयं श्लोकः २५१-२५२ मध्ये दृश्यते । मु. प्रतौ अयं श्लोकः मुले नास्ति अपितु गाथा २५२स्य वृतौ दृश्यते । मूलमंथस्य प्राकृतत्वात् नाय ... मूलग्रंथस्य श्लोक इति निश्चियते अतः येप्पण्या प्रस्थापितोऽस्माभिः ।

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230