________________
૧૭૦
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ
पुढविदगअगणिमारुय-इक्केक्के सत्तजोणिलक्खाओ । वणपत्तेय अणंता, दस चउद्दस जोणिलक्खाओ ॥२२९॥ विगलिं दिएसु दो दो, चउरो चउरो य नारयसुरेसु । तिरिएमु हुंति चउरो, चउद्दसलक्खा उ मणुएसु ॥२३०॥ सच्चं मोसं मीसं, असच्चमोसं मणोवई अट्ठ। काउ उराल-विक्किय-आहारग-मीस-कम्मइगो ॥२३१॥ णाणं पंचविगप्पं, अण्णाणतिगं च सव्वसागारं । चउदसणमणगारं, उवओगा बारस होवंति ॥२३२॥ मिच्छदिट्ठी सासायणो य, तह सम्ममिच्छ दिट्ठी य ।
अविरय सम्मट्ठिी , विरयाविरई पमत्ते य ॥२३३॥ વનસ્પતિકાયની ચૌદ લાખ યોનિ છે. વિકલેન્દ્રિય બેઈન્દ્રિય-તેઈન્દ્રિયઅને ચતુરિન્દ્રિય જીની બે બે લાખ યોનિ છે, નારકી અને દેવની ચાર લાખ યોનિ હોય છે, પંચેન્દ્રિય તિર્યંચની ચાર લાખ યોનિ છે. અને મનુષ્યની ચૌદ લાખ યોનિ હોય છે. ૨૨૮–૨૨૯-૨૩૦.
ગવિચાર :| મ ગ અને વચન કેગના સત્ય-૧, અસત્ય-૨, મિશ્ન-૩, અને અસત્યામૃષા-૪, આ પ્રમાણે ચાર ચાર ભેદ થતા હોવાથી આઠ પ્રકારનો.
ગ થાય છે, તથા ઔદારિક-૧, વેક્રિય-૨, આહારક-૩, ઔદારિક મિશ્ર-૪, વૈકિયમિશ્ર-૫, આહારકમિશ્ન-૬, અને કાર્મણ-૭ એમ કાયાગના સાત પ્રકાર છે. આ રીતે કુલ પંદર પ્રકારના યોગ છે. ૨૩૧ ઉપયોગવિચાર :
પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ આઠ પ્રકારને આકાર ઉપગ છે, તથા ચાર દર્શનને અનાકાર ઉપગ છે. એમ કુલ બાર પ્રકારને ઉપગ હોય છે. ર૩ર ગુણસ્થાનકવિચાર -
ગુણસ્થાનક ચૌદ છે :
૧-મિથ્યાષ્ટિ, ૨-સાસ્વાદન, ૩-મિશ્ર, ૪-અવિરતિ-સમ્યગ્દષ્ટિ, પ-દેશવિરતિ, ૬-પ્રમત્ત, –અપ્રમત્ત, ૮-નિવૃત્તિ, ૯-અનિવૃત્તિબાદર