________________
दसणसुशिपमरणसम्मत्तपगरणं
किण्हा-नीला-काउ-तेउ-पम्हा तहेव सुक्का य । छल्लेसा खलु एया, जीवाणं हुंति विण्णेया ॥२२५॥ मूलं साहपसाहा, गुच्छफलेछिदियपडियभक्खणया । सव्वं माणुसं पुरिसे, साउह-जुज्जंत-धणहरणा ॥२२६॥ सामाइयं पढम, छेओवट्ठावणं भवे बीयं । परिहारविसुद्धीयं, सुहुमं तह संपरायं च ॥२२७॥ तत्तो य अहक्खायं, खायं सवम्मि जीवलोगम्मि ।
जं चरिऊण सुविहिया, वच्चंति अयरामरं ठाणं ॥२२८॥ લેશ્યાવિચાર
કૃષ્ણ, નીલ, કપોત, તેજે, પદ્મ અને શુકલ આ પ્રમાણે છે - વેશ્યાઓ જગતના જીવોને હોય છે એમ જાણવું. ૨૨૫
કઈ છે પુરૂષના “મૂળ સહિત વૃક્ષને છેદવું, શાખાઓને છેદેવી, નાની શાખાઓને છેદવી, ગુચ્છાઓને છેદવા, ફળોને છેદવાં અને ભૂમિ ઉપર પડેલા ફળોને ખાવાના” તરતમતાવાળે પરિણામ જે કૃષ્ણાદિ છ લેશ્યાઓનો તરતમતાવાળે પરિણામ હોય છે.
વળી–કોઈ છ ચારના “ગામના સઘળા જીવોને મારવા, મનુખેને મારવા, પુરૂષોને મારવા, શસ્ત્રવાળા લોકોને મારવા, સામનો કરનારાઓને મારવા, અને ફક્ત સુવર્ણ–રતનાદિ ધનને લૂંટી લેવાના પરિણામ જે આ કૃષ્ણાદિ છ લેશ્યાઓને તરતમતાવાળા પરિણામ હોય છે. ૨૨૬ ચારિત્રવિચાર : - પહેલું સામાયિક ચારિત્ર છે, બીજુ છેદે પસ્થાપનીય ચારિત્ર છે, ત્રીજુ પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે, ચોથું સૂક્ષમ-સંપાચ ચારિત્ર છે, અને પાંચમું યથાખ્યાત ચારિત્ર છે, આ પાંચ પ્રકારના ચારિત્ર, સર્વ જીવ લેકને આશ્રીને હોય છે. જેને આરાધીને સુવિહિત આમાઓ અજરામર=મેક્ષ પદમાં જાય છે. ર૨૭
નિવિચાર : - પૃથ્વી, પાણ, અગ્નિ અને વાયુ આ ચારની સાત-સાત લાખ ચોનિ છે. પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ યોનિ છે, અને સાધારણ