Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 196
________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरण ૧૬૭ आहारसरीरिंदिय-पज्जत्ती आणपाण-भासमणे । चत्तारि पंच छप्पिय, एगिदियविगलसन्नीणं ॥२१६॥ विग्गहगइमावन्ना, केवलिणो समुहया अजोगीया । सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥२१७॥ दारं ॥ अद्दामलंयपमाणे, पुढवीकाए हवंति जे जीवा । ते पारेवयमित्ता, जंबुदीवे न माइज्जा ॥२१८॥ एगम्मि उदगबिंदुम्मि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते वि य सरसवमित्ता, जंबुदीवे. न मायति ॥२१९॥ કરવાથી જીવહિંસા થાય છે. ૨૧૫ છ પર્યાપ્તિ ઃ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન આ છે ' પર્યામિ કહેવાય છે, એકેન્દ્રિયોને પહેલી ચાર, વિકલેન્દ્રિય (બેઈન્દ્રિયતેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીને પાંચ, તથા સંજ્ઞી પંચેન્દ્રિય જીને છ પર્યાપ્તિ હોય છે. ૨૧૬ : આહાર–અનાહારઃ વિગ્રહગતિમાં રહેલા =એક ગતિમાંથી બીજી ગતિમાં જતા જી, સમુદ્દઘાત કરનારા કેવળી ભગવંતો, ચૌદમાં ગુણસ્થાનવતી અયોગી આત્માઓ અને સિદ્ધિગતિમાં વિરાજમાન શ્રી સિદ્ધભગવંતે અણહારી (આહાર નહિ કરનારા) હોય છે, અને બીજા સર્વ જીવો આહાર કરનારા છે. ૨૧૭ જીવ સંખ્યા : ભીના આમળા જેટલી પૃથ્વીમાં પૃથ્વીકાયના જેટલા જીવે છે, તે જીવને જે પારેવા (કબુતર)ના કદ જેટલા મોટા કદના કરવામાં આવે તો તેઓ આ જ બુદ્વીપમાં સમાય નહિ તેટલી સંખ્યામાં છે. ૨૧૮ - શ્રી જિનેશ્વરેએ પાણુંના એક બિંદુમાં જેટલા છ દર્શાવ્યા છે, તે જીવોને સરસવના પ્રમાણવાળા બનાવવામાં આવે તે પણ તે આ જ બુદ્વીપમાં સમાઈ શકે નહી તેટલી સંખ્યામાં હોય છે–૨૧૯ * 1 સરિસ” છે.

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230