Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 192
________________ दंसणसुद्धिपगरणं- सम्मत्तपगरणं ૧૬૩ अगीयात्थादाइन्ने, खित्तेऽण्णत्थठि अभावमि । भाबाणुवघा यत्तणु-वत्तणाए तेसिं तु वसियब्वं ॥ २०० ॥ इहरा सपरुवघाओ, उच्छुभाईहिं अत्तणो लहुया । तेर्सिपि पावबंधो, दुगं पि एवं अणिति ॥ २०१ ॥ ता दव्वओ य तेर्सि, अरत्तदुद्वेण कज्जमासज्ज । अणुयत्तणत्थमीसं, कायव्वं किंपि नो भावा ॥ २०२॥ उन्नयमविक्खं निन्नस्स, पसिद्धी उन्नयस्स निन्नाओ । इय अन्नोन्नावेक्खा, उस्सग्गववाय दो तुल्ला ॥ २०३॥ અનેલા પુરૂષોની સાથે વાર્તાલાપ વિગેરે સર્વ પ્રકારના વ્યવહારનેા વિધિપૂર્વક ત્યાગ કરવા જોઇએ. ૧૯૯ જ્યારે અન્યક્ષેત્રોમાં સ્થાન મળે તેવું ન હેાય અને જ્યાં સ્થાન મળે તેવુ હેાય તે ક્ષેત્રો અગીતા વગેરે કુસાધુઓથી ભરેલાં હોય, તા તેવા સ્થાનમાં ચારિત્રના પરિણામને ટકાવીને વંદનાદિ રૂપ અનુવ નાથી તે પાર્શ્વ સ્થાદિ કુસાધુએની સાથે વસવુ પડે તેા વસવું. ૨૦૦ ઉપર જણાવેલ રીતે જિનાજ્ઞાને અનુસરીને જો પાશ્ર્વ સ્થાદિ મુસાધુએની સાથે વ્યવહાર કરવામાં ન આવે, તા તેને અને પાતાને ઉપઘાત–નુકસાન થાય છે, તે ખાટા આળ આપ-કલંક આપીને લાકમાં લઘુતા કરે છે અને તે કુસાધુઓને પણ ગુણવાન પ્રત્યે દ્વેષભાવથી પાપકના અંધ થાય તેમાં પાતે નિમિત્ત બનતા હાવાથી પેાતાને પણ કેમ બંધ થાય છે, આ રીતે આજ્ઞાને નહિ અનુસરવાથી અને પક્ષનું અનિષ્ટ અહિત થાય છે. ૨૦૧ આ કારણે રાગ-દ્વેષના વિજેતા સુસાધુએ જ્યારે જ્ઞાન-દન કે ચારિત્ર વિષયક કોઈપણ કાર્ય ઉપસ્થિત થાય, ત્યારે જરૂર લાગે તે તે પાર્શ્વ સ્થાદિને કઈક નમસ્કાર કરવા' ઇત્યાદિ રૂપ અનુવન દ્રવ્યથી કરવું. પરંતુ હૃદયના બહુમાન-ભાવથી કરવું નહિ. ૨૦૨ જેમ ઉંચાની અપેક્ષાએ નીચું કહેવાય છે અને નીચાની અપેક્ષાએ ઉંચુ કહેવાય છે. તેમ ઉત્સગની અપેક્ષાએ અપવાદ અને અપવાદની અપેક્ષાએ ઉત્સગ કહેવાય છે માટે પરસ્પરની અપેક્ષા રાખનારા ઉત્સગ અને અપવાદ એ બન્ને સમાન છે. એકેય ઉંચા નથી કે એકેય નીચા નથી. ૨૦૩ 1. મીસિ હૈ ! મેંસિ ૩૦ ૧૦ ॥

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230