Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૧૬૨
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ आणाए अवट्टतं, जो उवहिज्ज जिणवरिंदाणं । तित्थयरस्स सुयस्स य, संघस्स य पच्चणीओ सो॥१९५।। किं वा देइ वराओ, मणुओ सुहृवि धणीवि भत्तोवि । आणाइक्कमणं पुण, तणुयपि अणंतदुहहेउ ।।१९६॥ तम्हा सइ सासत्थे, आणाभट्ठमि नो खलु उवेहा । अणुकूलगेयरेहि, अणुसट्ठी होइ दायव्वा ॥१९७॥ . एवं पाएण जणा, कालाणुभावा इहं तु. सव्वे वि । णो सुंदरंत्ति तम्हा, आणाजुत्तेसु पडिबंधो ॥१९८॥ इयरेसु वि य पओसो, नो कायव्वो भवट्टिई एसा ।
નવાં વિવેકગણિજ્ઞા, વિધિ સંયમના 33 - શ્રી જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર અધમ પુરૂષની, જે કેઈ આત્મા પ્રશંસા કરે છે, તે આત્મા શ્રી તીર્થકરને, મૃત (આગમ) નો અને સંઘને શત્રુ બને છે. ૧૫ ,
અથવા-દરિદ્રી માણસ હોય કે ધનવાન એ ભક્ત હોય તે આપી આપીને બીજુ શુ આપવાનો હતો ? કશું જ નહી. પરંતુ શ્રીજિનાજ્ઞાનું અતિઅલ્પ માત્રામાં પણ ઉલ્લંઘન કરવામાં આવે, તો તેના પરિણામે અનંત દુખે આવીને ઉભા રહે છે. ૧૯૬ , આજ્ઞાભ્રષ્ટ સાથેનો વ્યવહાર
તેથી સામર્થ્ય હોય તો આજ્ઞાથી ભ્રષ્ટ બનેલ પુરૂષની ઉપેક્ષા કરવી ચગ્ય નથી, માટે તેને અનુકૂળ-પ્રિય કે પ્રતિકૂળ-અપ્રિય વચનથી હિત શિખામણ આપવી જોઈએ. ૧૯૭
આ પ્રમાણે દુષમકાળના પ્રભાવથી આ ભરતક્ષેત્રમાં રહેલા દરેકે દરેક સાધુઓ સારા હોય છે તેવું નથી, તેથી જે કઈ સાધુ, શ્રી જિનાજ્ઞાને વફાદાર હોય, તેમના ઉપર જ ગુરૂ તરીકેનું બહુમાન ભાવ ધારણ કરવા. ૧૯૮
જે આત્માઓ જિનાજ્ઞાથી નિરપેક્ષ હોય, તેના ઉપર પણ દ્વેષ તે ન જ કરે; કારણ કે સંસારનું સ્વરૂપ જ આવું વિષમ છે; માટે . સન્માર્ગમાં સુસ્થિર બનેલા આત્માઓએ તો જિનાજ્ઞાથી નિરપેક્ષ
1 ગુત્તય હો વહિલવો છે. |