Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 190
________________ यासंसे ॥ १० पासत्थपमत्त एहिवि आ दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं जे बंभचेरस्स वयस्स भट्टा, उडुति पाए गुणसुट्ठियाणं । जम्मतरे दुल्लहबोहिया ते । लाहेवि कुंटत्तणयं लहंति ॥१९१॥ पासत्थो ओसन्नो, कुशीलसंसत्तनीय अहाछंदो । एएहिं आयरियं, न आयरिज्ज न यासंसे ॥ १९२॥ जं जीयमसोहिकरं, पासत्थपमत्तसंजयाईहिं । बहुएहिंवि आइन्नं, न तेण जीएण ववहारो ॥१९३॥ ज जीयं सोहिकरं, संवेगपरायणेण दंतेण । एकेण वि आइन्न, तेण उ जीएण ववहारो ॥१९४॥ બ્રહ્મચર્ય વ્રતથી ભ્રષ્ટ થયેલા જે સાધુઓ, ગુણોમાં સુસ્થિર એવા સાધુઓને પોતાના પગમાં પાડે છે વંદન લે છે, તે વંદન લેનાર સાધુઓ અન્ય જન્મમાં દુર્લભબાધિવાળા થાય છે, કદાચ તેઓને બેધિનો લાભ થાય તો પણ પંગુપણું, બહેરાપણું તથા બોબડાપણું પામે છે. ૧૯૧ પરંપરાને વિવેક – પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલ, સંસકત અને યથા છંદ આ પાંચ કસાધુઓએ જે જે અનુષ્ઠાનો આચરિત કર્યો હોય, તે તે અનુષ્ઠાને આચરવાં જોઈએ નહિ અને તેની પ્રશંસા પણ કરવી જોઈએ નહિં. ૧૯૯૨ અનેક પાસસ્થા અને પ્રમત્તસંચતિઓએ ભેગા થઈને આચરિત કરેલ જે જીત–વ્યવહાંર–પરંપરા, અશુદ્ધિનું કારણ હોય; તે જીત– વ્યવહાર–પરંપરા દ્વારા ધમવ્યવહાર કરી શકાય નહી. ૧૩. | સંવેગમાં પરાયણ, અને જિતેન્દ્રિય એવા એક પણ સાધુ વડે. જે સામાચારી પાલન કરાઈ હોય, તે સમાચારી જ કર્મમળને દર કરવા સમર્થ બને છે; માટે તે જ સામાચારી વડે ધર્મવ્યવહાર કરી શકાય. ૧૯૪. 1 દરમ્રાય અંતિ, દે.2 ન માયરિઝા સિક્કા છે

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230