Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
इंसणसुद्धिपगरणं-सम्मत्तपगरणं
૧૫૯
છે
इई जाणिऊण एयं, मा दोसं दुसमाए दाऊण । ઘણું મુખ્યદુ, શક્કવિ ઇમો કચરૂ ૨૮રૂા. ता तुलियनियबलाण, सत्तीए जहागमं जयंताणं । सपुन्ना च्चिय किरिया, दुप्पसहताण साहूणं ॥१८४।। लाहालाह-सुहासुह-जीवियमरण-ट्ठिईपयाणेसु । हरिस-विसायविमुक्कं, नमामि चित्तं चरित्तीण ॥१८५।। वंदितो हरिसं, निदिज्जतो करेज्ज न विसायं । न हु नमिय-निंदियाणं, सुगई कुगई व बेंति जिणा ॥१८६॥ वंदामि तवं तह संजमं च, खंतिं च बंभचेरं च । जीवाणं च अहिंसा, जं च नियत्ता घरावासा ।।१८७॥
આ પ્રમાણે દુષમકાળમાં પણ ચારિત્ર ધર્મની વિદ્યમાનતા જાણુને, દુષમકાળને દેવ આપીને ધર્મના ઉદ્યમનો ત્યાગ કરશે નહિ; કારણ કે આજે પણ જિનધર્મ જગતમાં જય પામે છે. ૧૮૩
તેથી જ પોતાના બળની તુલના કરીને, યથાશક્તિ આગમની આજ્ઞા પ્રમાણે યતના કરનારા આચાર્ય દુકામસભસૂરિ મહારાજના કાળ સુધી થનારા સાધુઓને ધર્મક્રિયાઓ સંપૂર્ણ ફળ આપનારી થાય છે. ૧૮૪
લાભઅલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ, સ્થિતિ-પ્રયાણ અને હર્ષ-વિષાદથી વિમુક્ત એવા ચારિત્રીઓના ચિત્તને હું નમસ્કાર કરું છું, ૧૮૫ .
અન્ય કોઈ વંદન કરે તો સાધુએ હર્ષ ન કરવું જોઈએ અને નિંદા કરે તો સાધુએ વિષાદ ન કરવો જોઈએ, કારણ કે-નમન કરાચેલાની સદગતિ અને નિંદા કરાયેલાની દુર્ગતિ થાય છે, એવું શ્રી જિનેશ્વર દે ફરમાવતા નથી. ૧૮૬ - તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્ય, જીવમાત્રની અહિંસા અને ગ્રહવાસથી વિરામ પામવારૂપ ધમને હું વંદન કરું છું. ૧૮૭ :
1 સહુજ જિ. દે. 2 સુબુ. મુ. 3 શ્રેમ . તુ. |