Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૧૦
શ્રી હિતાપદેશમાળા
जइ वि खमापरिभूया, जइ वि खमंतस्स आयरो नत्थि । तह विखमा कायव्वा, खमासमो बंधवो नत्थि ॥४९७॥ जाइ-कुल- रूव-पमुहा, भव-भवे वि सरिसत्तणमुर्विता । कह हुतु मयनिमित्तं, पत्ता वि हु मुणिय-तत्ताणं ॥ ४९८ ॥ जो जस्स मयट्ठाणस्स, वह निरवग्गहं समुक्करिसं । सो तं चिय नियमेण, हीणयरं लहइ पइजम्मं ॥ ४९९ ॥ કુછ—ગાર્વ—મેદાન—વિરિય—દુન્ન—વિશેષજ્ઞાળા । जै हुँति नरा सो नणु, अट्ठमयट्ठाण य विवागो ॥ ५०० ॥
सविसेस जे दोसा, हुंति. अहंकार - तरलियमणं ।
+
अतुक्क रिस दुवारे, पुरावि ते पयडिया पायं ॥ ५०१॥
જોકે-કેાઈક સમયે ક્ષમાના પરાભવ થયા હોય તથા કોઈક વખત ક્ષમાને ધારણ કરનારા આત્માના જગતમાં આદર થતા ન હોય, તા પણુ ક્ષમા જ કરવી જોઇએ; કેમકે ક્ષમા સમાન કાઈ ખાંધવ નથી. ૪૯૭ ભવેાભવમાં બદલાયા કરતા જાતિ, કુલ, રૂપ વગેરે, સારાં મળી જાય તે પણ તત્ત્વના જાણકારાને કઇ રીતે મદનું=અહંકારનું કારણ અની શકે ? ૪૮
જે આત્મા જે વિષયમાં ઉત્કૃષ ને પામીને નિર‘કુશ પણે અભિમાન ધારણ કરે છે; તે આત્મા પ્રત્યેક જન્મમાં તે તે વિષયમાં નિયમા હીન હીનતર સ્થાનને=અવસ્થાને પામે છે; જેમકે-રૂપના મદને કરનારા ભાભવ કુરૂપતાને પામે છે. ૪૯
જે જે માણસા કુલ, જાતિ, રૂપ, બુદ્ધિ, બલ, વીય, સ્વામિત્વ, અને ધન વગરના દેખાય છે, તે આ આઠ પ્રકારનાં મદસ્થાનનુ` જ ફળ છે. ૫૦૦
અહંકારથી ચંચળ બનેલી બુદ્ધિવાળા માણસામાં જે વિશેષપ્રકારના દાષા દેખાય છે, તે દોષા પહેલાં પણ આત્માત્કષૅના દ્વારમાં પ્રાયઃ પ્રગટ કરાયા છે. ૫૦૧