Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૧૫૪
દર્શનદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ
छव्वीहजीवनिकाओ विराह, पंच वि इंदिय जो नवि साहइ । હોદ્દ—માળ—મથમ િનુત્તર,
1
सो गुरु नरयहं नेह निरुत्तउ ॥ १६९ ॥ ગાય-વિહાર–માસા, ચંમા—દાળ—વિળયમ્મુદ્િ। सव्वन्नू भासिएहि, जाणिज्जइ सुविहिओ साहू ।। १६.२ ।। पुलायणामो पढमो चरिती बीओ बउस्सो तहओ कुसीलो ।
उत्थओ होइ निग्गंथनामो, सव्युत्तमो पंचमओ सिणाओ ॥ १६३ ॥ निग्गंथसिणायाणं, पुलागसहियाण तिष्ण वुच्छेओ ।
बकुसकुसीला दोनिवि, जा तित्थं ताव होहिति ।।१६४॥ તેમજ ચારગતિરૂપ સંસારના ભ્રમણથી ભય પામે છે, અને અહિંસાવ્રતાદિથી જરા પણ અળગા રહેતા નથી, તે જ ખરેખર સદ્ગુરૂ કહેવાય છે. ૧૬૦ ગુસ્વરૂપ ઃ
જે પૃથ્વી આદિ છ જીવનિકાયની વિરાધના કરે છે, પાંચ ઇન્દ્રિયાને નિયત્રણમાં રાખતા નથી, અને ક્રોધ-માન–મદ અને ઈર્ષ્યાદિ દોષોથી ચુક્તહાય, તેવા ગુરૂ શ્રોતાજનને અવશ્ય નરકમાં લઈ જાય છે. ૧૬૧
શ્રી સર્વજ્ઞ ભગવંતાએ દર્શાવ્યા મુજબ ઉપાશ્રય-વિહાર–ભાષા— ચક્રમણ (જવા-આવવાની ક્રિયા) સ્થાન–અને વિનયકમ કરનારા સાધુ સુવિહિત=શુભ આચારવાળા છે, તેમ જાણી શકાય છે. ૧૬૨ પાંચ ચારિત્રી :~
પહેલા ચારિત્રી પુલાક નામનેા છે, બીજો ચારિત્રી બકુશ નામનેા છે, ત્રીજો ચારિત્રી કુશીલ નામના છે, ચેાથેા ચારિત્રી નિગ્રંથ નામના છે અને પાંચમા સ્નાતક નામના સવથી ઉત્તમ ચારિત્રી છે. ૧૬૩ આ દુષમા નામના પાંચમા આરામાં પુલાક, નિગ્રંથ અને સ્નાતક એ ત્રણેય ચારિત્રના વ્યવચ્છેદ (નાશ) થયા છે, તથા બકુશ અને કુશીલ ચારિત્ર તા, જ્યાં સુધી પ્રભુ શ્રી મહાવીરનું તીર્થં હશે ત્યાં સુધી રહેશે. ૧૬૪ 1 નિયજ્ઞ. રે ।