Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૫૬
દર્શનશુદ્ધિ પ્રકરણ સમત્વ પ્રકરણ
केसिंचि य आएसो, दसपनाणेहिं वट्टए नित्यं । . वोच्छिन्नं च चरितं, वयमाणे होइ पच्छित्तं ॥१६९॥ जो भण्णइ णत्थि धम्मो, न य सामाइयं न चेव य वयाई । सो समणसंघबज्झो, कायव्यो समणसंघेण ॥१७॥ दुप्पसहंतं चरणं, जं भणियं भगवा ईहं खित्ते । आणाजुत्ताणमिणं, न होइ अहुणत्तिया मोहो ॥१७१॥ कालोचियजयणाए, मच्छररहियाण उज्यमंताण । जणलत्तारहियाणं, होइ जइत्तं जइब सया ॥१७२॥ न विणा तित्थं निग्गंथेहिं, नातित्था य निग्गंथया ।
छक्कायसंजमो जाव, ताव अणुसंजणा दुहं ॥१७३।। વર્તમાનકાળમાં ચારિત્રનું અસિવ:–
કેટલાક પુરૂષને એ મત છે કે વર્તમાનકાળમાં ધર્મતીર્થ= જિનશાસન, દર્શન તથા જ્ઞાન મેગથી જ ચાલે છે અને ચારિત્રયેગને વર્તમાનમાં વિચ્છેદ થયો છે. પરંતુ આ પ્રમાણે બોલનારની વાત ખોટી છે અને આવું બોલનાર પુરૂષને પ્રાયશ્ચિત્ત લાગે છે. ૧૬૯
જે પુરૂષ કહે કે-વર્તમાનમાં ધર્મ નથી, સામાયિક નથી અને મહાવ્રત પણ નથી, તેવું બોલનાર પુરૂષને શ્રમણસંઘે સંઘ બહાર કરે જઈએ. ૧૭૦ - ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું છે કે-આ ભરત નામના ક્ષેત્રમાં દુકસભ નામના આચાર્ય સુધી ચારિત્રધર્મ રહેશે. તેથી આજ્ઞા યુક્ત આત્માઓને “આ દુષમકાળમાં ચારિત્ર નથી એ વ્યાહ (મુંઝવણ) કરવાનું કાંઈ જ કારણ નથી. ૧૭૧ - દુષમકાળને ઉચિત યતનાથી જીવનારા, ઈર્ષાદેષથી રહિત થયેલા, પ્રતિલેખનાદિ અનુષ્ઠાનમાં ઉદ્યમ કરનારા અને લેકવ્યવહારથી પર થયેલા, સાધુઓને સદા માટે યતિપણું હોય છે. ૧૭૨
નિગ્રંથે-સાધુઓ વિના તીર્થ હોતું નથી અને તીર્થ વિના | જિન દે