Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 181
________________ ઉપર દર્શનશુદ્ધિપ્રકરણ-સભ્ય પ્રકરણ तिन्नि वि रयणइ देइ, गुरु सुपरिपक्खियइ न जस्सु । सीसहसीसु हरंतु, जिह सो गुरु वइरि उ तस्सु ॥ सो गुरु वइरि उ तस्सु, इत्थु संदेहु न किज्जइ। सीसह सीसु हरंतु, जे नरु नर भणिज्जइ ॥ सुपरिपक्खियइ न जस्सु, सच्च संसउ मणिछिन्निवि । देइ सुदेव-सुधम्म-सुगुरुरयणाइ तिन्निवि ॥१५३॥ सो जि. धम्म सचराचर जीवहदयसहिओ। सो गुरु जो घर-घरणि-सुरयसंगमरहिओ ॥ इंदियविसयकसाइहिं देवु जु मुक्कमलु । एहु लेहु रयणत्तउ चिंतियदिन्नफलु ॥१५४॥ : देवं गुरुं च धम्मं च, भवसायस्तारयं । गुरुणा सुप्पसन्नेण, जणो जाणइ णिच्छियं ॥१५५॥ જે ગુરૂ સારી પરીક્ષા કર્યા વિના જ શિષ્યને રત્નત્રયી આપે છે, તે ગુરૂ તે શિષ્યના ભાવ મસ્તકનો છેદ કરે છે માટે તે ગુરૂ તેને વૈરી છે એમાં સહેજ પણ શંકા કરવી ન જોઈએ. જે ગુરૂ શિષ્યના સાચા સંશયને પરીક્ષા કરીને છેદ્યા વિના જ શિષ્યને સુદેવ આદિ રત્નત્રયી આપે છે, તે ગુરૂ માણસ હોવા છતાં વાનર જેવા કહેવાય છે. ૧૫૩ સચરાચર એવા આ જગતમાં રહેલા છેપ્રત્યે જે ધર્મમાં દયા બતાવી હોય, તે જ વાસ્તવિક ધર્મ કહેવાય, જે ઘર-પત્ની-કામક્રિીડા અને સર્વ પદાર્થના સંગથી વિરહિત હોય તે જ ગુરૂ કહેવાય, વળી જે ઈન્દ્રિય-વિષય-કષાય આદિથી રહિત તથા કર્મો રૂપી મળથી મુક્ત થયા હોય તે જ સાચા દેવ કહેવાય, આ ત્રણેય રત્નો ચિંતિત ફળને આપનારાં છે. ૧૫૪ સુપ્રસન્ન એવા ગુરૂદ્વારા જ સઘળા ય લોકો ભવસાગરથી તારનારા દેવ-ગુરૂ અને ધર્મના સ્વરૂપને નિશ્ચિતરૂપે જાણે છે. ૧૫૫ 1 યાદ છે. 2 સુવિમલ ન ન દે. 3 નદ નરિરિ મળિ 1 = 4 “શો ... મણિકર તવાન પર છે. મળે નતિ ! ! !

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230