Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
दसणसुद्धिपगरणं-सम्मत्तपगरण
૧૪૯
पुढवाइसु आसेवा, उप्पन्ने कारणमि जयणाए। . मिगरहियस्स ठियस्स, अववाओ होइ णायव्वो॥१३१।। बहुवित्थरमुस्सग्गं, बहुविहमववायवित्थरणं । गाउं लंघेउ गुत्तविहिं, बहुगुणजुत्तं करेज्जाहि ॥१३२॥ मूलोत्तरगुणसुद्धं, थी-पसु-पंडगविवज्जियं वसहिं । सेविज्ज सव्वकालं, विवज्जए हुंति दोसाओ ॥१३३॥ सट्ठीवंसो दोधारणाउ, चत्तारि मूलवेलीओ।
मूलगुणे हुववेया, एसा उ अहागडा वसही ॥१३४॥ માર્ગથી જે દ્રવ્ય ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે, તે દ્રવ્ય આપત્તિ આદિ ઉપસ્થિત થાય તે અપવાદમાગે ગ્રહણ કરવાં કપે છે. ૧૩૦
ગ્લાન સાધુની સેવામાં રહેલા ગીતાર્થ મુનિને ગાઢ કારણુ ઉત્પન્ન થાય, ત્યારે પૂર્વોક્ત ચેતનાથી અજ્ઞાન સાધુઓ ન જાણે તે રીતે, પૃથ્વીકાયાદિના આસેવન સ્વરૂપ અપવાદમાગ પણ આચરવાને હેય છે, એમ જાણવું. ૧૩૧ - ઉત્સર્ગમાર્ગના અનેક પ્રકાર છે અને અપવાદમાગ છે અને કાનેક પ્રકાર છે. તેથી પૂર્વોક્ત પિંડની વિધિને નિશીથાદિ ગ્રંથોમાંથી જાણ્યા બાદ લાભ-હાનિની તુલના કરીને-સંયમની શુદ્ધિ માટે અહુગુણકારક પિંડનો જ સ્વીકાર કરવો. ૧૩૨ વસતિ-વિચાર- - - - | મુનિએ સદાને માટે મૂલગુણ અને ઉત્તર-ગુણથી શુદ્ધ તથા સ્ત્રીપશુ-નપુંસકાદિના સંસર્ગ વિનાની વસતિનું સેવન કરવું અર્થાત ઉપર્ચત ગુણવાળી વસતિમાં રહીને રત્નત્રયીની આરાધના કરવી, કારણ કેઉપર્યુક્ત ગુણયુક્ત વસતિનું સેવન ન કરવાથી દેશે પેદા થાય છે. ૧૩૩
ષષ્ટિવંશ=મેભ, બે ધારણી=નાડી અને ચાર મૂળ–વેલીએ. આ સાત મૂલગુણથી યુક્ત વસતિ=સ્થાન સાધુના ઉદ્દેશથી બનાવવામાં આવેલ હોય તે તે વસતિ આધાર્મિકી કહેવાય. ૧૩૪
1 વર્ષિદુવિફ. મુ. |