Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
10
દશનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ
0:
जं न तयट्ठा कीयं, नेव वूयं गहियमन्नेणं । आहड्ड पामिच्चं, वज्जिऊण तं कप्पए वत्थं ॥१३५॥ तुंबयदारुमट्टिय-पत्त कम्माइदोसपरिमुक्कं । . उत्तम-मज्झ-जहणं, जईण भणियं जिणवरेहि ॥१३६॥ एसा चउक्कसोही, निद्दिट्ठा जिणवरेहिं सव्वेहिं । एयं अहसत्तीए, कुणमाणो भण्णए साहू ॥१३७॥ उद्दिट्टकडं भुजइ, छक्कायपमद्दणो घरं कुणइ । पच्चक्खं च लगए, जो पियइ कहं नु सो साहू ? ॥१३८।। जे संकिलिट्ठचित्ता, मायट्ठाणं मि निच्चं तल्लिच्छा ।
आजीवगभयगच्छा, मूढा नो साहुणो हुंति ॥१३९॥ વસ્ત્રવચાર :- સાધુના નિમિત્તથી જે ખરીદ કરાયું ન હોય, વણાયું ન હોય, અને અન્ય વસ્તુ આપીને ગ્રહણ કરાયું ન હોય તથા આહત અને પ્રામિત્યદેષ વિનાનું હોય, એવું નિર્દોષ વસ્ત્ર સાધુને લેવું ક૯પે છે. ૧૩૫ પાત્રવિચાર :- શ્રી જિનેશ્વર ભગવંતોએ સાધુઓને આધકર્માદિ દોષથી રહિત તથા ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ભેદથી ભિન્ન તુંબડાનું, લાકડાનું કે માટીનું પાત્ર વાપરવાનું ફરમાવ્યું છે. ૧૩૬ સાધુ–અસાધુ વિચાર – '
જ સર્વતીર્થકર ભગવંતોએ આ ઉપર્યુક્ત ચાર પ્રકારની શુદ્ધિ બતાવી છે, તે શુદ્ધિઓને યથાશક્તિ આચરનાર આત્મા જ સાધુ કહેવાય. ૧૩૭
" જે કઈ ઉદિષ્ટ આદિ દોષવાળા આહાર આદિને ઉપગ કરે છે, ષકાયનું મર્દન કરીને ઘર બનાવે છે તથા પ્રત્યક્ષ પાણીમાં રહેલા અપકાયાદિ અને પીએ છે, તેને સાધુ કેવી રીતે કહેવાય ? આ દેષનું સેવન કરનારને સાધુ કહી શકાય નહિ. ૧૩૮ | વળી જેઓ રાગાદિથી સંફિલષ્ટ ચિત્તવાળા હોય, . માયાના સ્થાનોમાં લુબ્ધ બનેલા હોય અને આજીવિકાને નાશ થવાના ભયથી
1 જૂઠું , I 2 °મનેર્તિ છે. !