Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
પરિપત્ર અરજી .
सीलंगाण सहस्सा, अट्ठारस जे जिणेहिं पण्णत्ता ।
ओ ते धरेइ सम्म, गुरुबुद्धी तम्मि कायव्वा ॥१४०॥ उणत्त न कयाइवि, माणसंख इमं तु अहिगिच्च । जं एयधरा सुत्ते, णिट्ठिा वंदणिज्जा उ ॥१४१॥ पंचविहायाररओ, अट्ठारससहस्सगुणगणोवेआ । एस गुरु मह सुंदर, भणिओ कम्मट्ठमहणेहिं ॥१४२॥ अट्ठाविहगणिसंपय, चउग्गुणा णवरि हुंति बत्तीसं ।
विणओ य चउभेओ, छत्तीसगुणा इमे तस्स ॥१४३॥ ભયભીત હોય, તેઓ ખરેખર મોહથી મૂઢ છે. આવા મેહ મૂક્ષ્મ આત્માઓ કોઈપણ કાળે સાધુ કહેવાતા નથી. કારણ કે મહમૂઢ આમા એમાં સાધુતા હોતી નથી. ૧૩૯
શ્રી જિનેશ્વરે એ શીલગુણના જે અઢાર હજાર અંગે પ્રરૂપ્યાં છે, તે અંગોને જેઓ સારી રીતે ધારણ કરે, તે જ સાધુ છે અને એવા સાધુને જ ગુરુ તરીકે માનવા. ૧૪૦ - ચોથે આરે હોય કે પાંચમે આરે હોય, દરેક કાળમાં આ શીલના અઢાર હજાર ગુણના પ્રમાણુની સંખ્યાને એક સરખી સ્વીકારી છે. એમાં ન્યુનતા દર્શાવી નથી, માટે જે આત્માએ આ અઢાર હજાર શીલના ગુણોને ધારણ કરનારા હોય, તે મહાત્માઓને જ પ્રતિક્રમણધ્યયન શાસ્ત્રમાં વંદનીય વંદન કરવા એગ્ર કહ્યાં છે. ૧૪૧
હે શિષ્ય! આઠકમેનું મથન કરનારા શ્રી જિનેશ્વરોએ જેઓ પંચાચારનું પાલન કરવા-કરાવવામાં ત૫ર અને શીલના અઢાર હજાર ગુણોથી યુક્ત હોય તેને જ મારા ગુરૂ તરીકે જણવ્યા છે. ૧૪૨ ગુરૂના છત્રીસ ગુણે:
આઠ પ્રકારની ગણિ–સંપદાઓ ચાર ચાર પ્રકારની હોવાથી તેને ચારની સંખ્યા વડે ગુણતાં બત્રીશની સંખ્યા થાય. તેમાં વિનયના ચાર પ્રકાર ઉમેરવાથી છત્રીશની સંખ્યા થાય છે. જેઓ આ છત્રીશ ગુણથી યુક્ત હોય, તેને ગુરૂ કહેવાય. ૧૪૩
1 મઢ વિ ” હૈ!