Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
दसणसुद्धिपगरण-सम्मत्तपगरण
केइ भणंति भण्णइ, सुहुमविचारो न सावगाण पुरो । तं न जओ अंगाइसु, सुव्वइ तव्वण्णणा एवं ॥८९॥ लट्ठा गहियट्ठा य, पुच्छियट्ठा विणिच्छियट्ठा य । अहिगयजीवाइया, अचालणिज्जा पवयणाओ ॥९॥ ત૬ ટ્રિદિમા–જુયરના નિrfપા ! एसो धम्मो अट्ठो, परमट्ठी सेसगमणट्ठो ॥९१॥ सुत्ते अत्थे कुसला, उस्सग्ग-चवाईए तहा कुसला . ववहार-भावकुसला, पवयणकुसला य छट्ठाणा ॥९२॥ કેટલાક ભવાભિનંદી આત્માઓ કહે છે કે–સાધુએ શ્રાવકોને આગમમાં પ્રરૂપેલ સૂક્ષ્મવિચારે કહેવા નહિં. તેનું આ કથન અનુચિત છે. કારણ કે-અંગ ઉપાંગાદિમાં પણ શ્રાવકના ગુણોની જે પ્રશંસા કરવામાં આવી છે તે આ મુજબ છે. તે શ્રાવકો નિત્ય જિનધર્મનું શ્રવણ કરનારા હોવાથી લબ્ધાથ કહેવાય. તે સાંભળેલ ધમને હૃદયમાં સારી રીતે ધારણ કરતા હોવાથી ગૃહીતાર્થ કહેવાય. કેઈ તત્ત્વમાં સંશય થાય તે પ્રશ્ન કરીને સમાધાન મેળવતા હોવાથી પ્રશ્ચિતાર્થ કહેવાય છે. સમાધાન મેળવ્યા બાદ તરોના સંપૂર્ણ રહસ્યને નિશ્ચિત રીતે જાણતા હોવાથી વિનિશ્ચિતાથ કહેવાય. અને જીવ–અજીવ આદિ તોના જ્ઞાતા હોવાથી શ્રી જિનેશ્વર પરમાત્માના પ્રવચનની દઢ શ્રદ્ધાવાળા હોય છે. માટે જ કેઈથી ચલાયમાન ન કરી શકાય તેવા હોય છે. ૮-૯૮ A તથા “આ જિન ધર્મ જ ઉપાદેય અને પરમાર્થ સ્વરૂપ છે, તે સિવાયના શિવ-શાક્ય આદિ દરેક ધર્મો અનર્થકારી છે. એવું માનનારા હોય છે, અસ્થિ અને અસ્થિમજજાની જેમ શ્રી જિનધર્મમાં દઢ અનુરાગવાળા હોય છે. ૯૧
વળી તે શ્રાવકો અખલિતાદિ ગુણોથી યુક્ત સુત્રોને બોલવામાં કુશળ હોય છે. સુત્રોના અર્થોને જાણવામાં કુશળ હોય છે, ઉત્સર્ગ 1 શિયા . . 2 સેસીોિ . 3 વવાયા. છે. આ