Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૧૦
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ
* લન્સલો, સાર એકાને સ્વીકાર
नेगतेणं चिय लोग-नायसारेण इत्थ होयव्वं । बहुमुंडाइवयणओ, आणा इत्तो इह पमाणं ॥१०१।। बहुजणपवित्तिमित्त इच्छंतेहिं इह लोइओ चेव । धम्मो न उज्झियव्वो, जेण तहिं बहुजणपवित्ती ॥१०२॥ તા શાળાનુયં , તે જે પુળા વિયવ તુ किमिह वहुणा जणेणं, हंदिन से अत्थिणो बहुया ॥१०३॥ दूसमकाले दुलहो, विहिमग्गो तमि चेव कीरते ।
जायइ तित्थुच्छेओ, केसिंवि कुग्गहो एसो ॥१०४॥ લૌકિક સિદ્ધાનોથી ઘડાયેલા વ્યવહારને એકાને સ્વીકાર કરે ઉચિત નથી. કારણ કે જે લૌકિક સિદ્ધાન્ત સ્વીકારવામાં આવે તો સાધુઓમાં પણ મેટે ભાગ મુંડાયેલાઓને છે. તેઓના વચનને અનુસરવામાં આવે તો આગમનાં વચને ક્યારે પણ ટકી શકે નહિ. આ જ કારણે નિશ્ચિત થાય છે કે આગમ શાસ્ત્રનાં વચન બળવાન અને શ્રેષ્ઠ છે. ૧૦૧
હવે ગતાનુગતિક પક્ષને કહે છે -
ઘણા લો કે જે ધર્મ કરે તે જ ધર્મ કરે જોઈએ એવું માનનારા આત્માઓ ક્યારેય પણ લૌકિક ધર્મને ત્યાગ કરી શકશે નહિ, કારણ કે રાજા અમાત્ય વિગેરે મોટા ભાગના લોકે લૌકિક ધર્મમાંજ પ્રવૃત્તિ કરનારા હોય છે. ૧૦૨
તેથી વિવેકી આત્માઓએ તે જે ધર્મ અને ધર્માનુષ્ઠાન શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાને અનુસરતું હોય, તે જ ધર્મ અને ધર્માનુષ્ઠાન આચરવું જોઈએ, ધર્મની સાધના કરનારે ઘણા લોકો શું કરે છે, તે જોવાનું હોય જ નહિ. ખેદની વાત તો એ છે કે-તે જિનધર્મના અનુષ્ઠાનના અર્થી આત્માઓ ઘણા નથી. પણ અતિ અલ્પ સંખ્યામાં
અવસર્પિણીને પાંચમા આરારૂપ આ દુષમ કાળમાં વિધિમાર્ગનું =શાસ્ત્રાનુસારી ધર્મના આચરણનું પાલન કરવું દુર્લભ છે. તે વિધિ1 ગાથા ૧૦૧ થી ૧૦૫ માટે જુઓ યોગવિંશિક ગાથે ૧૪ થી ૧૬ ની ટીકા
તથા સન્માર્ગ દર્શન–ભા–૧ પત્ર ૧૦ થી ૧૯ તથા ૨૪ થી ૩૩
છે. ૧૦૩