Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सिहि निकोबमासमाहा
पुवायरिय-कमामय-तयत्यमलहत्थिकण मयवसको । जं पयति कुमग्गं, तमभिणिवेसस्स माहप्पं ॥४०५।। को वा दुसमसमुत्थे, मोहहए इह जणे उवालभो । मिच्छाभिणिवेसहया, जमासि जिणनाह-समए वि ॥४०६॥ उयह हयमोहमहिमं, जं जिण-जिणपवयणेसु संतेसु । पयडिंसु केइ कुपह, दिद्रुतो निह्नवा इत्थ ॥४०७॥ ય તો મે! હિગોઉત્તમ-ગુ–સંહો સમાજ | इन्हिं विरइ-सरूवं, सुयाणुसारेण पयडेमि ॥४०८॥ विरई इह पनत्ता, जिणेहिं दुकम्म-मम्म-महणेहिं । आसवदार-निरोहो, सो पुण देसे य सव्वे य ॥४०९॥ पाणिवहाईयाणं, पावट्ठाणाण-देसपडिसेहो ।
देसविरइ त्ति समणो-वासगधम्मुत्ति सा होइ ॥४१०॥ ઉન્માર્ગને પ્રગટ કરે છે; તેમાં ખરેખર અભિનિવેશનું જ અદ્દભુત માહાસ્ય છે. ૪૦૨ થી ૪૦૫
( શ્રીજિનેશ્વરદેવના કાળમાં પણ મિથ્યા આ ગ્રહથી જી પીડાતા હતા, તે દુષમકાળમાં જન્મેલા અને મેહથી હણાયેલા જોઈને તેઓને શું ઉપાલંભ આપવો ? ૪૦૬
મહામહના માહાત્મ્યને તે જુઓ!જે કાળમાં ભગવાન શ્રીવીર અને તેમણે પ્રકાશેલી દ્વાદશાંગી વિદ્યમાન હતી, તે કાળમાં પણ અભિનિવેશથી ગ્રસ્ત બનેલા અનેક લોકેએ ઉન્માર્ગને પ્રગટ કર્યો હતો; આ વિષયમાં નિનો દૃષ્ટાન્તભૂત છે. ૪૦૭ વિરતિ દ્વાર:
આ પ્રમાણે ઉત્તમગુણોનો સંગ્રહ સંક્ષેપથી કહ્યો; હવે શ્રતના અનુસારે વિરતિ દ્વારને પ્રગટ કરીશ. ૪૦૮
દુષ્કર્મના મર્મોનું ભેદન કરનારા શ્રીજિનેશ્વરોએ આશ્રવના નિધને વિરતિ કહી છે. તે વિરતિ દેશથી અને સર્વથી એમ બે પ્રકારની છે. ૪૦૯ દેશવિરતિ :–
પ્રાણાતિપાતાદિ પાપસ્થાનને દેશથી નિષેધ એ દેશવિરતિ કહેવાય છે, અને તે દેશવિરતિ શ્રાવકને ધર્મ છે. ૪૧૦