Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सिरि: हिओषएसमाला
૮૯
',
૩ ઢાઢો—તિરિયાવિત્તિ, રામ્માસા હાજમાળ | ગમળ—પરિમાળ—ળ, મુળય હોર્ નમિન્હેં ।।૪૨।। वज्जह इच्छाइकम - मुड्ढा होतिरिय दिसिपमाणगयं । तह चैव खित्तवुढि, कहिं वि सह अंतरद्धं च ।। ४२५ || ન રાખવાં. એ નિયમ કર્યા બાદ થાડા વખત પછી એ વિચારે કે હાલમાં ગાય વગેરેને ગર્ભ રહેશે, તે નિયમની મુદત પૂરી થતાં પહેલાં જ વાછરડા આદિના જન્મ થઈ જશે, એથી મારા નિયમ ભાંગી જશે માટે થાડા વખત પછી ગર્ભ રહે તે નિયમ ન ભાંગે; એમ વિચારી કેટલાક કાળ પસાર થયા પછી ગર્ભ ધારણ કરાવવા એ અતિચાર છે-૪,
ભાવ=મુખ્ય એટલે ઘરના વાસણ વગેરે ‘ઘરવખરી’ એમાં અમુક પ્રમાણથી વધારે ન રાખવુ એવા નિયમ કર્યા પછી ભેટ વગેરે આવે ત્યારે નિયમ ઉપરાંત વધી જવાથી નિયમ ભ`ગ થઈ જાય. માટે ભેટ આવેલા વાસણાદિ અને પેાતાના વાસણાદિ ભાંગી એક અનાવવું; એ અતિચાર છે–૫, આ પાંચ અતિચારાનુ પાંચમા અણુવ્રતવાળાએ વજન કરવું જોઇએ. ૪૨૩
ત્રણ ગુણવ્રતમાં પ્રથમ દિશિપરિમાણવ્રત :
ઉર્ધ્વ, અધા અને તિચ્છી દિશામાં ચાર મહિનાદિના કાલ–પ્રમાણ વડે ગમનનું પ્રમાણ કરવું, એ દિશિપરિમાણુ નામનું પ્રથમ ગુણ
વ્રત છે. ૪૨૪
પ્રથમ ગુણવ્રતના અતિચારો :
ઉધ્વ, અધઃ, તિચ્છી દિશાને લગતું ગમન કરવાના વિષયમાં જે ચેાજનાદિ પ્રમાણના નિયમ કર્યાં હોય, તેના ઉપયાગ ન રહેવારૂપઅનાભાગ, વિચાર વિના જવાથી સહસાત્કાર અને જવાની ઇચ્છાદિ કરવા રૂપ અતિક્રમ, વ્યતિક્રમ, વગેરેથી ઉલ્લઘન કરવુ, એમાં ઉર્ધ્વ દિશિપરિમાણાતિક્રમ-૧, અધાદિશિપરિમાણુાતિક્રમ-ર, તિર્યંગદિશિપરિમાણાતિક્રમ-૩, એમ ત્રણ અતિચાર થાય છે.
ક્ષેત્રવૃદ્ધિ=એક દિશામાં જવાનું પ્રમાણ ઘટાડી બીજી દિશામાં પ્રમાણ વધારવું, તેને ક્ષેત્રવૃદ્ધિ કહેવાય. જેમ ચારે દિશામાં સેા સે ચેાજનથી આગળ ન જવું, એવા નિયમ કર્યા પછી કેાઇક વાર દશ ચેાજન · એક દિશામાં વધારે જવાના પ્રસંગ આવે, ત્યારે બીજી દિશાના દશ
i