Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
| એ હિતાપદંશમાબા
भोगोवभोगपरिमाण, करणमित्तो गुणव्वयं बीधे । तं भोयणओ तह, कम्मओ य दुविहं मुणेयव्वं ॥४२६॥ મોથળો વિને, શનિ વકGS:-જીતીયા !. पंचुंबरिं महुँ मेरयं च रयणीइ भतं च ॥४२७॥ सच्चित्तं पडिबद्धं, अपउल-दुप्पउल-तुच्छभक्खणयं ।
भोयणओ अइयारा, वज्जेयव्वा इमे पंच ॥४२८॥ જન કાપી જે દિશામાં જવું હોય તે દિશામાં જન વધારી ગમન કરવું, તેને ક્ષેત્રવૃદ્ધિ નામને ચે અંતિચાર કહેવાય-૪,
સ્મૃતિભ્રંશ=દિશાઓમાં જવાનું જેટલું પ્રમાણ ધાર્યું હોય, તે જવાના સમયે અતિવ્યાકુલ થવાના કારણે પ્રમાદથી અથવા સ્મરણ શક્તિ નહીં હોવાથી ભૂલી જવું. જેમ સે જન ધાર્યા પછી યાદ ન રહ્યું, કે “મેં સે જન ધાર્યા છે કે પચાસ ?? આ પ્રમાણેના સંશયમાં પચાસ જનથી ઉપરાંત જાય તો અતિચાર લાગે અને સે યેજનથી ઉપરાંત જાય તે તે નિયમને ભંગ થાય છે. ૪૨૫ બીજુ ભેગોપભોગ વિરમણવ્રત - - ભેગ અને ઉપગ પદાર્થોનું સંખ્યાદિ રૂપે પ્રમાણ કરવું તે ભેગે પભોગ પરિમાણ નામનું બીજુ ગુણવ્રત કહેવાય.
જે વસ્તુ એકવાર ભેગમાં ઉપયોગી થાય તે અન્ન, ફલ, કુલાદિ ભગપદાર્થ કહેવાય, અને જે વારંવાર ભેગમાં ઉપયેગી થાય તે સ્ત્રીવસ્ત્રાદિ ઉપભોગ પદાર્થ કહેવાય. આ વ્રત જન અને કર્મથી એમ બે પ્રકારે જાણવું. ૪૨૬
ભજનથી આ વ્રત જેણે સ્વીકાર્યું હોય તેણે નીચેની વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. ૪ર૭.
ડુંગળી, મૂળા, બટાટાં વગેરે અનંતકાય. પાંચ ઉદુમ્બર-ઉદુંબર, વડ, પ્લેક્ષ, કાક=પારસ પીપળો, ઉબર અને પીપળે, એ પાંચેય વૃક્ષના ફળ ત્રસ જીની ભરપૂર હોવાના કારણે તેનો ત્યાગ કરવો જોઈએ. મધ, મદીરા, માંસ અને રાત્રિભેજનને પણ ત્યાગ કરે જોઈએ ૪ર૭ બીજા ગુણવ્રતના અતિચારો -
સચિત્તાહાર-સચિત્તના ત્યાગીને અનાગ, સહંસાત્કાર, અને