Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सिरि हिओएसमाला
૧૧
^ सासयरूवाओ वि हू, जीवाउ इमेसि जं पुढो करणं । तं तस्स तिव्वदुह-दायगं ति उवयारओ हिंसा ॥५२॥ एवं हिंसाए जो परिहारो हविज्ज सा हु दया । हवइ उ अतुल्लकल्लाण-कारणं सेविया एसा ॥ ५३ ॥ को तेयंसी तवणाओ को व सुरसहयराउ ओयंसी । को व तरस्सी पवणाउ को व मयणाउ रूवस्सी ॥ ५४ ॥ किं नहलाउ विउलं, सुपइट्ठे किं व धरणिवट्ठाओ । को अन्नो विहु धम्मो, जीवदयाओ विसियरो ॥५५॥ युग्मम् । निहणतो पाणिगणं, पावठाणं न किं समारभइ १ । रक्खतो पुण तं चिय, पुन्नट्ठाणं न किं जीवो १ ॥ ५६ ॥
દુ
શાશ્વત સ્વરૂપવાળા એવા પણુ જીવાથી આ પ્રાણાનું જે પૃથક્કરણ (વિયેાજન) કરાય છે; તે જીવને, તીવ્રદુઃખ આપનારૂ થાય છે માટે અનાદિ અનંત કાલીન (સ્થિતિ વાળા) જીવની પણ હિંસા થઈ. એમ ઉપચારથી કહેવાય છે. પર
આવા પ્રકારની (દુઃખનું કારણ પ્રાણ વિયેાજન સ્વરૂપ) હિસાને ત્યાગ કરવા એ ખરેખર યા કહેવાય છે અને આવી દયાનું સમ્યગ્ રીતે કરેલુ. પાલન અસાધારણ કલ્યાણ (સુખ)નુ કારણ બને છે, પર
આ વિશ્વમાં સૂર્યથી તેજસ્વી કોણ છે ? ઇન્દ્રથી ખલવાન્ કાણુ છે ? પવનથી વધુ વેગવાળા કાણુ છે ? કામદેવથી અધિક રૂપવાનું કાણુ છે ?
આકાશ કરતાં વધારે વિશાળ કઈ ચીજ છે ? અને પૃથ્વી કરતાં નિશ્ચલ વસ્તુ કઈ છે ? તેમ જીવદયાથી ચઢીયાતા ધમ પણ બીજો કચેા છે ? અર્થાત્ કેાઈ નથી; સર્વ શ્રેષ્ઠ ધર્મ કાઈ હાય તેા એક જીવદયા જ છે. ૫૪-૫૫.
પ્રાણીઓના સમુદાયને હણનારા પાપસ્થાનામાં (પાપના અંધમાં) શું નથી વર્તતા ? તેમ પ્રાણીઓના સમુહનું રક્ષણ કરનારા પુણ્યસ્થાનામાં (પુણ્ય ખંધમાં) શુ' નથી વતં તા અર્થાત્ વર્તેજ છે. ૫૬.