Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
- શ્રી હિતોપદેશમાળા
खलियंमि चोइओ, गुरुजणेण मन्नइ तहत्ति सबंपि । चोएइ गुरुजणं पि हु, पमायखलिएसु एगंते ॥३०१॥ कुणइ विणओवयारं, भत्तीए समयसमुचियं सव्वं । गाढं गुणाणुरायं, निमायं वहइ हिययंमि ॥३०२॥ भावोवयारमेसि, देसंतरिओवि सुमरइ सया वि । इय एवमाइ गुरुजण-समुचिय मुचियं मुणेयत्वं ॥३०३॥ जत्थ सयं निवसिज्जइ, नयरे तत्थेव जे किर वसंति । ससमाणवित्तिणो ते, नायरया नाम वुच्चंति ॥३०४॥ समुचिय मिणमो तेसि जमेगचित्तेहि समसुह-दुहेहिं । वसणूसवतुल्लगमागमेहिं निच्चंपि होयव्वं ॥३०५॥ પિતાની ભૂલ થાય ત્યારે ધર્માચાર્ય આમ ન કરવું જોઈએ એ પ્રમાણેની પ્રેરણા કરે ત્યારે તેઓશ્રીની સર્વ હિતશિક્ષા તહત્તિ કરીને માનવી જોઈએ અને ધર્માચાર્યની ભૂલ થાય ત્યારે તેમને પણ એકાંતમાં આપશ્રીએ આમ કરવું ઉચિત નથી.” આ રીતની પ્રેરણા કરવી જોઈએ. ૩૦૧
સમયને ઉચિત બધેજ વિપચાર ભક્તિથી કરે. ગાઢ અનુરાગ કેળવી ધર્માચાર્યને હૃદય કમળમાં ધારણ કરવા. ૩૦૨
ધર્માચાર્ય દેશાંતરમાં ગયેલા હોવા છતાં પણ તેઓથી કરાયેલા સમ્યગ દર્શનાદિ ધર્મની પ્રાપ્તિ કરાવવાના ભાવોપકારને નિત્ય યાદ કરવો જોઈએ. આ પ્રમાણે ધર્માચાર્યાદિ ગુરૂજનનું ઉચિત જાણવું. ૩૦૩ નાગરિક કે પ્રત્યેનું ઉચિત આચરણ:
જે નગરમાં પિતે વસતે હોય ત્યાં જ જેઓ પિતાની સમાન વાણિજ્ય વૃત્તિથી (વ્યાપારથી) જીવતા હોય તે નાગરિકે કહેવાય છે. ૩૦૪
તેઓનું ઉચિત આ પ્રમાણે છે સદાકાળ નાગરિકોને સુખમાં પિતે સુખી અને તેઓના દુઃખમાં પોતે પણ દુઃખી થાય નગરજને કષ્ટમાં હોય ત્યારે પોતાને પણ કષ્ટમાં મુકાયા હોય તે અનુભવ કરે અને તેઓ આદેત્સવમાં હોય ત્યારે પોતે પણ આનંદેત્સવમાં રહે. ૩૦૫