Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૪૭
सिरि हिओपएसमाला
निद्धे वि बंधवे उव्वियंति, नयणाई दुन्विणियम्मि । सुविणीए उण दिडे, परेवि परमं पमयमिति ॥२२७॥ चिंतामणी मणीण व, अमरतरूणं च पारियाउव्व । मेरुव्व पव्वयाणं, गुणाण सारो परं विणओ ॥२२८॥ विणएण पुच्छणिज्जो, जायइ वीसंभभायणं च नरो । जह सेणियस्स रन्नो, पए पए पियसुओ अभओ ॥२२९॥ जणमणनयणाणंद, जणेइ एमेव ताव सुविणिओ । ६इ पुण परावयारी; वि हुज्ज ता किं न पज्जत्तं ? ॥२३०॥ तम्हा सइ सामत्थे, इज्ज पुरिसो परोवयारम्मि । पसरइ कित्ती अत्तो, मयंककरकोमला भुवणे ॥२३१॥
के के जम्मण-जर-मरण-सलिलपडलाउले भवसमुद्दे । .. जल बुब्बुयव्व नियकम्म-पवणपहया नरा न गया ? ॥२३२॥
વિનયથી રહિત સગો પુત્ર હોય કે બાંધવ વિગેરે હોય, તેને જોઈને માતા-પિતા વિગેરેની આંખો ઉદ્વેગ પામે છે. જ્યારે વિનયી ને જોઈને અપરિચિત માણસે પણ પરમ પ્રમાદને પામે છે. રર૭
જેમ સર્વમણિઓમાં ચિંતામણિ રત્ન, સઘળાં કલ્પવૃક્ષામાં પરિજાત નામનું કલ્પવૃક્ષ અને સર્વ પર્વતમાં મેરૂ પર્વત શ્રેષ્ઠ છે. તેમ સઘળા ગુણમાં વિનય ગુણ શ્રેષ્ઠ છે. રર૮
વિનયથી માણસ દરેક વિષમ કાર્યમાં પુછવા ગ્ય બને છે, તેમજ વિનયથી માણસ વિશ્વાસનું ભાજન થાય છે. જેમ પ્રિયપુત્ર અભયકમાય શ્રેણિક મહારાજાને ડગલે ને પગલે દરેક ગહન કાર્યમાં પુછવા
ગ્ય અને વિશ્વસનીય હતા. ૨૨૯-૨૩૦ -પપકાર ગુણ –
પરોપકાર નહી કરનારે પણ વિનયી માણસ લોકોના મન અને નયનને આનંદ પ્રગટ કરનાર થાય છે. તે પછી જે વિનયી તથા પરોપકારી હોય એને માટે તે પુછવું જ શું. ? ૨૩૧
માટે જે સામર્થ્ય હોય તો માનવીએ પરોપકાર કરવામાં પ્રયત્ન