Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૫
- सिरि हिआवएसमाला
लोउत्तरविणओ पुण, पंचविगप्पो समासओ ताव । नाणम्मि दसणम्मि, चरणम्मि तवम्मि उवयारे ॥२१८॥ सो होइ नाणविणओ, जं सम्मं नाणपुग्विया किरिया । दंसणविणओ पुण, जिणवरुत्ततत्ताण सद्दहणं ॥२१९॥ चरणे तवम्मि य इमो, विणओ तेसिं जहुत्तकरणं जं । उवयारिओ उ विणओ, आयरियाईसु इय नेओ ॥२२०॥ मण-वय-कायजोगेसु, पसत्थे तेसु धरइ निच्चं पि ।
आसायणं च सम्मं, वज्जतो वहइ बहुमाणं ॥२२१॥ વગેરે કરે તેને કામ વિનય કહેવાય છે. આ પ્રમાણે ચાર પ્રકારને લૌકિક વિનય કહ્યો. ૨૧૭ લોકોત્તર વિનય -
લોકોત્તર વિનય સંક્ષેપથી પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે--જ્ઞાનવિનય-૧, દર્શનવિનય ૨, ચારિત્રવિનય-૩, તપવિનય-૪, અને ઉપચારવિનય–પ. ૨૧૮ ૧-જ્ઞાનવિનય -જ્ઞાન પૂર્વક જે ક્રિયાઓ સમ્યક્ રીતે કરાય તેને જ્ઞાન
વિનય કહેવાય છે. ૨-દર્શનવિનય શ્રી જિનેશ્વર દેવએ કહેલા તેની શ્રદ્ધા કરવી
• તેને દર્શનવિનય કહેવાય છે. ૩–ચારિત્રવિનય -આગમ શાસ્ત્રોમાં કહેલ વિધિ પ્રમાણે સમિતિ, ગુપ્તિ
તથા ક્ષમાદિ રૂપ ચારિત્રને પાળવું, તેને ચારિત્ર
વિનય કહેવાય છે. ૪–તપવિનય –છ બાહ્ય અને છ અત્યન્તર એમ બાર પ્રકારે તપ
કરે તેને તપ વિનય કહેવાય છે. પ-ઉપચારવિનય –આચાર્યાદિમાં આ પ્રમાણે જાણ
આચાર્યાદિમાં (મન વચન અને કાયાને અત્યન્ત પ્રશસ્ત) ધારણ કરવા. અર્થાત્ મન, વચન, અને કાયાથી આચાર્યાદિનું કાંઈ પણ પ્રતિકૂલ