Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सिरि हिओषपसमाला
૪૩ वियलियकुलाभिमाणो, विमुक्कमेरो वि केवलं जुत्तो । पुत्तो स इलापुत्तो, तस्स नमो सुद्धभावस्स ॥२०९॥ मत्ताहियाउ नूणं, मत्ताहीणो पराभवं लहइ । पिच्छह कणगवईए, भावेण भवो पराहूओ ॥२१०॥ एसो चउप्पयारो, धम्मो दाणाइओ भुवणसारो । आराहिओ निरंभइ, दाराणि चउन्ह वि गईण ॥२११॥ कह पुण इमो मुणिज्जइ ?, गुरुवएसेंण तं वि कह दिति ? । विणएण सेवणिज्जो, तम्हा एयात्थणा विणओ ॥२१२॥ जम्हा विणयइ कम्म, अट्ठविहं चाउरत्तमुक्खाय । तम्हा उ वयंति विऊ, विणउत्ति विलीणसंसारा ॥२१३॥
જેનું કુલ-અભિમાન પણ નાશ પામી ગયું હતું અને કુલની મર્યાદાઓ પણ જેણે છેડી દીધી હતી એવા શ્રી ઇલાપુત્ર (ઇલાચિકુમાર) પણ જેના પ્રતાપે કેવલજ્ઞાનને પામ્યા, તે શુદ્ધભાવને મારે નમસ્કાર થાઓ ! ૨૦૯ : . જગતમાં આ નિશ્ચિત છે કે–જઘન્ય ગુણવાળ આત્મા અસાધારણ ગુણવાળાથી પરાભવ પામે છે અર્થાત્ અધિક બલવાળાથી અલ્પ બલવાળે પરાભવ પામી જાય છે. માટે જન્ન તીએ અધિક બલવાળા ભા વધર્મથી અલ્પ બલવાળા ભવને સંસારનો નાશ કર્યો. ૨૧૦
ત્રણેય જગતમાં સારભૂત એ દાનાદિ ચાર પ્રકારને આ ધર્મ સમ્યગ રીતે આરો હોય તો ચારેય પ્રકારની દુર્ગતિએના દ્વારા બંધ કરી દે છે. ૨૧૧ પ-વિનય ગુણ–
પ્રશ્ન:–દાનાદિ ધર્મ શી રીતે જાણી શકાય ? ઉત્તર –ગુરૂના ઉપદેશથી. પ્રશ્ન–ગુરૂઓ પણ ઉપદેશ કયારે આપે ? ઉત્તર-વિનય હોય તો માટે દાનાદિ ધર્મના અથએ અવશ્ય વિનયનું સેવન કરવું જોઈએ. ૨૧૨ વિનયની વ્યાખ્યા. જે આઠ પ્રકારના કર્મને દૂર કરે છે અને જે સંસારથી મુક્ત