Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
સર
શ્રી હિતાપ્રદેશમાળા
नियतेयतिणीकयचंड - भाणुभामंडल ाणुग यदेहा । रयणमयपायवीढो-ववेयसीहा सणसमेया ।। २५३ ॥ संभमचलिरचउव्विह - देवनिकाएहि कोडिसंखेर्हि । સેવિન્નતા ઢાળે ઢાળે, નિમ્નિયસમોસા ।।।૨૪। अप्प यावर डिहेर - उच्छबं पडिच्छेत्ता । विहरति तित्थनाहा, नगरागरमंडियं वसु ॥। २५५ ।। पणतीसवयणगुणसंग याइ, साहारणाइ सत्ताणं । जो अणपसप्पिणी, वाणीइ कुणति धम्मकहं ।। २५६ ।। बोहिति भव्वसत्ते, मिच्छत्ततमंधयारमवर्णिति । जणयंति भवविरागं, निव्वाणपहं पयासंति ।। २५७ ।। संसारचारयगयं भवियजणं उद्धरंति करुणाए । एसो भावयारो, भुवणंमि जिणिंद चंदाणं
',
।। २५८ ।।
एवं दुविहो वि इमो, उवयारो जइ णेहि सयमेव । आइन्नो कहमन्ने, इममि सज्जति न सयन्ना ।। २५९ ।। સેવાય છે. સ્થાને સ્થાને ભવ્ય જીવાને પ્રતિબેધવા ધર્માંપદેશ કરવા માટે દેવા વડે સમવસરણની રચના થાય છે, આ રીતે અનુપમ કાટીના અષ્ટમહાપ્રાતિહાર્યની પૂજાને પામતાં એવા શ્રી તીર્થંકર દેવા વિહાર કરતા નગરાદિથી મંડિત પૃથ્વી તલને પાવન કરે છે. ૨૪–૨૫૫
એ તીથંકર ભગવંતા ચેાજન પ્રમાણ ક્ષેત્રમાં પ્રસર પામનારી (વ્યાપ્ત થનારી), તથા સઘળા પ્રાણીએ સ્વ-સ્વ ભાષામાં સમજી શકે એવી પાંત્રીશ ગુણયુક્ત વાણીથી ધમ દેશના આપે છે. ૨૫૬
ધમ દેશના આપતા દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માએ ભવ્ય પ્રાણિઓને જીવાદિ તત્ત્વના બેય પમાડે છે, મિથ્યાત્વરૂપી અ`ધકારને દૂર કરે છે. સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ મેાક્ષ-માને પ્રકાશિત કરે છે, અને એ પ્રમાણે કરૂણા કરવા દ્વાર સ`સારના જેલખાનામાં રહેલા ભવ્ય જીવેાના ભવપર પરાથી ઉદ્ધાર કરે છે. ૨૫૭–૨૫૮
આ પ્રમાણે બન્ને પ્રકારના ઉપકાર શ્રી જિનેશ્વરાએ સ્વય' કર્ચી