Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सिरि हिओएसमाला
अच्चंतनिरणुकंपा, काऊणं पाणिघायणं घोरं । जायति मियापुत्तव्च भायणं तिक्खदुक्खाण ॥६२॥ तेयस्सिणो सुरूवा, दीहाऊ पबलभुयबलसमेया । जं हुंति नरा तं पुण, मुण जीवदयाइ माहप्पं ॥६३॥ चिंतामणि-कामगवी-सुरतरुणो समुइया न तं दिति । जं इक्कच्चिय वियरइ, जीवदया सेविया सम्म ॥६४॥ धन्ना गहिऊण इमं, गुरुमूले मलकलंकपरिमुक्कं । पालंति पाउणति. य, फलममलमिमीइ अचिरेण ॥६५॥ जह तेण पुलिंदेणं, मुणिवयणसमिद्धसुद्धसद्देणं । पडिवन्ना जीवदया, वीयभवे फलवई जाया ॥६६॥ इय भणियमभयदाणं, भव्वाण नराण सिवसुहनियाण ।
अणुकंपादाणं पुण, भणामि दुक्खत्तसत्तेसु ॥६७॥
અત્યન્ત નિર્દય માણસો ઘોર પ્રાણિહિંસાને કરીને મૃગાપુત્ર લેઢીયાની માફક તીક્ષણ એવા દુઃખનું ભાજન થાય છે ૬૨.
તેજસ્વી-સ્વરૂપવાન દીર્ધાયુષ્યવાળા. અને ભૂજાના પ્રબલ બળવાળે જે માણસે હોય છે તેમાં જીવદયાને જ પ્રભાવ જાણો ૬૩.
ચિંતામણી રત્ન, કામધેનુ–અને કલ્પવૃક્ષ એ ભેગાં મળીને પણ તે વસ્તુ નથી આપી શકતા કે જે સમ્યફ પ્રકારે સેવાયેલી એક જીવદયા આપે છે. ૬૪.
આ જીવદયાન ગુરૂ પાસે સ્વીકાર કરીને મલકલંકથી (અતિચારદેથી) રહિત જે માણસે પાળે છે તે પુરૂષે ધન્ય છે અને તેઓ
આ જીવદયાથી નિર્મલ એવા મેક્ષાદિ ફળને જલદીથી પામે છે ૬૫. | મુનિરાજના ઉપદેશ–વચનથી સમૃદ્ધ થયેલી શુદ્ધશ્રદ્ધાવાળા પુલિંદે (ભીલ) સ્વીકારેલી જીવદયા તેના માટે બીજા ભવે ફળવતી થઈ ૬૬.
, આ પ્રમાણે ભવ્ય પુરૂષોને શીવસુખનાં સાધનભુત અભયદાનનું : કથન કર્યું હવે દુઃખથી પીડાતા પ્રાણિઓમાં કરાતું અનકમ્પાદાન કહું છું ૬૭.