Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૧૫
सिरि हिओषएसमाला
रिद्धीओ विउलाओ, अभंगुरं भूरिभोगसामगि । जं भुजंति नरा तं, अणुकंपादाणमाहप्पं ॥७४॥ जह तेण सिट्ठिसागरदत्तस्स सुएण सोमदत्तेण । अणुकंपादाणाओ, पत्ता भोगा इहेव भवे ॥७५॥ अणुकंपादाणमिणं, भणियं लेसेण संपयं किं पि । नाणविसयंपि. भणिमो, जिणगणहरभणियनाएण ॥७६॥ नजंति जेण तत्ता, जीवाजीवाइणो जिणवरत्ता । तं इह भन्नइ नाणं, तस्स य मेया इमे पंच ॥७७॥ पढम किर मइनाणं, बीयं सुयमवहिनाणमह तइयं ।
मणपज्जवं चउत्थं, पंचमय केवलं नाणे ॥७८॥ બાહો ધનાદિ વસ્તુની શી ગણુના ? અર્થાત્ પ્રાણીઓને બચાવવા ધનાદિ આપવામાં તેઓને જરા પણ સંકોચ થતો નથી. ૭૩.
માણસે વિપુલ ઋદ્ધિ અને અખંડિત એવી પ્રચુર ભેગસામગ્રીન જે ભગવે છે, તેમાં અનુકંપાદાનનો જ પ્રભાવ છે. ૭૪.
જેમ સાગરદત્ત શ્રેષ્ઠિના પુત્ર સે મદરે અનુકંપાદાનથી એજ ભવમાં ભેગે પ્રાપ્ત કર્યા. ૭૫
આ રીતે ટુંકમાં અનુકંપાદાનનું કથન કર્યું હવે જ્ઞાન વિષયકદાનને જિનેશ્વર-ગણધર ભગવોના કહેલા દુષ્ટાન્ત વડે કહીશું ૭૬
ન્યાય- . ૩-શાનદાન –
જિનેશ્વર ભગવોએ કહેલા જીવ–અજીવ વિગેરે તો જેનાથી જણાય તેને જ્ઞાન કહેવાય છે અને તેના પાંચ ભેદ આ પ્રમાણે છે. ૭૭
પ્રથમ મતિજ્ઞાન-બીજું શ્રુતજ્ઞાન-ત્રીજું અવધિજ્ઞાન-ચેથે મનપર્યવ જ્ઞાન અને પાંચમુ કેવલજ્ઞાન છે. ૭૮
+ અમને પ્રાપ્ત થયેલી બનેય હસ્તલિખિત પ્રતોમાં અહીંથી એક નંબરને કેર પડે છે. તેમાં ૭૫ પછી ૭૭ નંબર છે. વચ્ચે ૭૬ નંબર નથી.