Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सिरि हिओवगतमाला
-
૨૫
કુમિણે હમ–વિક–જો– ––મેસજો ! समुवठियंमि गीओ, आभोयइ सपरगेहेसु ॥१२३॥ जइजणपाउग्गाई, जहुत्तपुव्वुत्तवत्थुजायाणि । दुलहेसु परिहरंतो, तरतमभावेण +गुरूदोसे ॥१२४॥ गिन्हेइ पयणुदोसे, तेसि पि हु असइ अह मिगविउत्ते । सुविचित्तंमि पएसे, जहोचियं कुणइ जं भणिय ॥१२५॥ फासुयएसणिएहिं, फासुय उहासिएहिं कीएहिं । पूईकम्मेण तहा, अहाकम्मेण जयणाए ॥१२६॥ इय समणाणं दाणं, समणीण वि एवमेव सव्वं पि । गीयत्थजणणिभइणीपणइणिपभिईहिं दावेइ ॥१२७॥
મધુકરવૃત્તિથી તપાસ કરે અને તેમ કરતાં મોટા મોટા આધાકર્મ વગેરે નો ત્યાગ કરવા પૂર્વક અ૫ અલ્પ દેષવાળા ભક્તપાન વગરે ગ્રહણ કરે. અલ્પષવાળા ભક્તપાનાદિની પ્રાપ્તિ ન થાય તો આધાકર્મ વિગેરે અધિકષવાળા ભક્તપાનાદિ જ્યાં અગીતાર્થ સાધુ ન હોય, તેવા એકાંતપ્રદેશમાં યતના પૂર્વક યથાગ્ય રીતે ગ્રહણ કરીને સાધુઓને નિર્વાહ કરે. માટેજ શાસ્ત્રમાં કહ્યું છે કે-દુકાળાદિના પ્રસંગમાં પ્રથમ સાધુઓનો નિર્વાહ પ્રાસુક અને એષણીય ભક્તપાનાદિ દ્વારા કરે. પ્રાસંક અને એષણીય ભક્તપાનાદિ ન મળે તે પ્રાસુકાવભાસિત (અચિત્ત) એવા ક્રીત દેજવાળી (સાધુ માટે ખરીદેલા) ભક્ત પાનાદિથી નિર્વાહ કરે. તેના અભાવમાં પૂતિકર્મદેષવાળા ભક્તપાનાદિથી નિર્વાહ કરે, અને એના પણ અભાવમાં આધાકર્મ cષવાળા ભક્ત પાનાદિથી પણ યતના પૂર્વક ગીતાર્થ સાધુ નિર્વાહ કરે. ૧૨૦ થી ૧૨૬
આ પ્રમાણે ગૃહસ્થ, સાધુઓને આહારાદિનું દાન કરે છે તેમજ એ જ વિધિથી પિતાની ગીતાર્થ-દિાનવિધિની જ્ઞાતા] માતા, બહેન, પત્ની આદિ દ્વારા સાધ્વીઓને પણ દાન અપાવે છે. [કારણકે તેમને દાન આપવાને તેમને જ અધિકાર છે]. ૧૨૭ + ગુઢ્ઢોસો તિ પાયાન્તરમ્ |