Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૩૭
सिरि हिओवएसमाला
अमुणिय-विसय-विवागा, छागा इव ववहरंतु किमजुत्तं । अहह ! गुरुत्तं कम्माण, मुणियतत्तावि मुझंति ॥१८०॥ धन्नाण मणे रमणी-अमलियसीलंगरागसुभगंमि । विलसइ चारित्तसिरी, परिचत्तसवत्तिसंतावा ॥१८१॥ दुद्धर-मयरद्धयभिल्ल-भल्लिसल्लियमणे जणे जाण । भिन्नं न सीलकवयं, अवयंसा तिच्चिय जयस्स ॥१८२॥ सच्चं पहीणरागा, भयवंतो आसि इत्थ तित्थयरा ।
तयणुगुणो तेसि, जओ पयासए संघसंताणो ॥१८३।। માળા રાખનારા વગેરે] દર્શનીઓ [–સંત, સંન્યાસીઓ] કામ રાગથી પિતાની જાતને છુપાવે છે; છતાં ખેદની વાત છે કે-કામરૂપી વાઘથી તેઓ હણાઈ જાય છે. ૧૭૯
જેઓએ વિષયેના વિપાકને નથી જાણ્યા એવા માણસે બકરા(પશુ)ની માફક વિષમાં પ્રવૃત્તિ કરે છે એમાં શું અઘટિત છે? અજ્ઞાનતા નામને મહાદેષ જ એમને વિષયમાં પ્રવૃત્તિ કરાવે છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે વિષયના વિપાકને જાણનારા એવા પણ તત્ત્વજ્ઞાનીઓ વિષમાં મુંઝાય છે. ખરેખર એમાં ગુરૂકમિતાનો જ પરમ પ્રભાવ છે. ૧૮૦
જેઓના મનને શીલરૂપી અંગરાગ (વિલેપન) સ્ત્રીઓ દ્વારા નષ્ટ કરા નથી એવા પુણ્યવાન પુરૂષેના મનમાં શેકષ સ્ત્રીના સંતાપ વગરની ચારિત્ર-લક્ષમી વિલાસ કરે છે. ૧૮૧
સુરે અને અસુરે પણ જેનું નિવારણ કરવા સમર્થ નથી એવા સ્ત્રીઓ દ્વારા મૂકાયેલા કામરૂપ ભીલના કટાક્ષરૂપ ભાલાઓથી સમગ્ર વિશ્વનું મન ભેદાઈ ગયું છે. તે છતાં પણ તે દ્વારા જે એનું શીલરૂપી અખ્તર ભેદાયું નથી, એવા ઉત્તમકોટિના મનુષ્ય આ જગતના સાચા શણગાર છે. ૧૮૨
આ વાત નિઃસંશય છે કે તીર્થકર ભગવંત રાગ દેષથી રહિત હતા, માટે જ તેઓ પૂજ્ય વડે સ્થપાયેલ ચતુર્વિધ સંઘ એમના વિતરાગ ગુણને અનુરૂપ વિરાગી તરીકે વિશ્વમાં શેભી રહ્યો છે. ૧૮૩