________________
૪૨
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ શત્રુંજયની પજિંત્ર છાયામાં પાલીતાણા શહેરમાં દીક્ષા લીધી. નામ સાધ્વી રહ્તોજી, પેાતાના પુત્રના જ્ઞાન અને ચારિત્ર્યના સાધક, એક આદર્શ ધર્મગુરુ તરીકે શતદલકમલની જેમ વિકાસ જોઈને આ સાધ્વીજી ૨૦૨૨ના સ્વર્ગવાસી થયા.
જ્ઞાનાપાસક વિદ્વાન હોવા ઉપરાંત મહારાજશ્રી શ્રમણધર્મના ઉદ્દેશ અને સારરૂપ આત્મ સાધનામાં પણ એવાજ મગ્ન અને સતત જાગરૂક હતા. નિર્મળ સયમની આરાધના તેઓના જીવન સાથે સાવ સહજ પણે એવી એતપ્રાત મની ગઇ હતી કે એની મધુર અને પવિત્ર છાપ તેઆવા વિચારામાં, કથનમાં અને વર્તનમાં જોવા મળતી હતી. શ્રી મહાવીર વિદ્યાલયની પવિત્ર મૂળ આગમસૂત્રેાને પ્રગટ કરવાની મેટી ચાજનાની જવાદારી તેઓશ્રીએ ઉલ્લાસ પૂર્વક સ્વીકારી હતી. તે રીતે મહારાજશ્રીએ મહાવીર વિદ્યાલય અને જૈન સમાજ ઉપર ભારે ઉપકાર કર્યા છે. ખરી રીતે એથી જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાને દેશ વિદેશના વિદ્યાનાને જીજ્ઞાસુએ પશુ ઉપકૃત બન્યા છે. આવા જ્ઞાન તપસ્વી, જ્ઞાનગરીમાંથી શેાભતા, સંતપ્રકૃતીના પ્રભાવક મુનિવરના મુંબઈમાં વીર. સ. ૨૦૨૭ના જેઠ વદ્દી ૬ તા, ૧૪-૬-૭૧ સેામવારના રાજ સ્વર્ગવાસ થતાં ભારત ભના જૈન સઘને અને દેશદેશના વિદ્યુત સમાજને ભાગ્યે જ પુરી શકાય એવી મેાટી ખેાટ પડી છે. (શ્રી ઉમેક્રમલ હજારીમલના સૌજન્યથી).
સાહિત્ય કલારત્ન મુનિપુંગવ શ્રી. ચશેાવિજયજી મહારાજ
ગુજરાતના ઈતિહાસમાં સુપ્રસિદ્ધ પ્રાચીન દુર્ભાવતી-ડભાઈ મુનિશ્રીની જન્મભૂમિ ભાઈના શ્રીમાળી વાગામાં શ્રી નાથાલાલ વીરચંદ શાહ ધર્મ પરાયણુ કાપડના પ્રસિદ્ધ વ્યાપારી વીસા શ્રીમાળી જ્ઞાતિના મુખ્ય આગેવાન હતા. તેમના ધર્મપત્ની શ્રી રાવિકાબહેન પણ ધર્મપરાયણ અને વિનમ્ર હતા. સ. ૧૯૭૨ના પોષ શુદે ૨ ને દિવસે એક પુત્ર રત્નને જન્મ આપ્યા. માતા અને ભાઇએબહેનેાના આનંદના પાર નહાતા. પિતાતા પહેલા સ્વગે સીધાવી ગયા હતાખાળ જીવણલાલને પિતાની છત્ર છાયા તા ન મળી, માતાજી પણુ પાંચ વર્ષના ખાળ જીવણલાલને મૂકી વગે સીધાવ્યા. વડીલ અધુ નગીનભાઈ એ તેમના ઉછેરમાં આનંદ માન્ચે. જી હુલાલની બુદ્ધિ તેજસ્વી હતી. પૂર્વજન્મના સ'સ્કારાને લીધે સંગીત અને નૃત્યને નાદ લગ્યે. તેમાં પ્રાવિણ્ય મેળવ્યું, પ્રસંગે દસ-દસ હજારની માનવમેદનીને પેાતાના સ'ગીત અને નૃત્યથી મંત્ર મુગ્ધ કરી હતી. સયમ સાધના માટે ભાવના જાગી અને સ. ૧૯૮૬ના અક્ષય તૃતીયાના મગળ દિવસે કગિરિ તી માં પૂ. શાસન પ્રભાવક આચાર્ય પ્રવર શ્રી વિજય માહનસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂ. મુનિશ્રી ધર્મવિજયજી (હાલ આચાય શ્રી) મહારાજશ્રીએ તેમને ભાગવતી દીક્ષા આપી મુનિ યશેાવિજયજી નામ આપ્યું. મહુવામાં વડી દીક્ષા ધામધૂમ પૂર્વક થઈ. પૂ. ગુરુદેવાની નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા. બુદ્ધિપ્રભા એવી કે વ્યાકરણ કાવ્ય કોષ, કમઁગ્રંથ તથા આગમ આદિમાં પારંગત થયા. શાસ્ત્રાભ્યાસના વિશિષ્ટ ફળ રૂપે શ્રી બૃહત સંગ્રણી સુત્ર યાને ત્રૈલેદ્ય દિપીકાનું સંપાદન કર્યું. કલા અને ખાસ કરીને ચિત્રકલાના એવા તેા અનેરા શાખ કે પેાતાના ગ્રંથમણીના ચિત્રા સ્વયં દોરતા અને તેમાં નવી ભાત પાડી હતી.
તલ પશી અભ્યાસ, વિશિષ્ટ બુદ્ધિ પ્રભા તથા સુંદર વિવેચન શ ક્તને લીધે તેએશ્રીએ ટુક સમયમાં જૈનધર્મના એક ઉચકેટના વિદ્વાન; કલા રસિક અને સસ્કૃતિના જાતિર તરીકેનુ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. શિલ્પ અને સ્થાપત્યના ઉડા-અભ્યાસી અને સાહિત્ય સર્જનના પ્રાણ પ્રેરક છે. તેઓશ્રીએ પૂ. ગુરૂદેવના સહકારથી કરાવેલ મુબઈ મમ્માદેવીના મેદાનમાં વિશ્વશાંતિ જૈન આરાધના સત્રના સમારેાહુ મુબઈના ઇતિહાસમાં ચિરસ્મરણીય બની ગયા છે. ભારત લેાકશાહી તંત્રને સુવર્ણની જરૂર પડતાં તે વખતના ભારતના વડા પ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org