________________
અસંસારી જીવન અજિંકર,
ઉત્તર –- હે શિષ્ય, જીવની હકીકતના બે ભેદ છે, પ્રથમ સંસારી જીવની હકીકત અને બીજા અસંસારી તે સિદ્ધ તેહની હકીકત.
૪ અસંસારી જીવને અધિકારી પ્રશ્ન-સ્વામી! અસંસારી જીવન કેટલા ભેદ કહ્યા છે? ઉત્તર– હે શીખ્ય! અસંસારી જીવ તે સિદ્ધ, તેના બે ભેદ કહ્યા છે, એક અનંતરસિદ્ધ અસંસારી જીવ અને બીજા પરંપરા સિદ્ધ અસંસારી જીવ. પ્રશ્ન-સ્વામી ! અનંતરસિદ્ધ અસંસારી જીવ તેને કેટલા ભેદ છે? ઉત્તર –હે શીષ્ય અનંતર સિદ્ધ અસંસારી જીવના પંદર ભેદ છે.
૧ શ્રી તિર્થંકર વિદ્યમાન છતાં જે સંસારને તરીને મુકિતને પામ્યા છે તે ચતુર્વિધ સંધ અથવા પ્રવચનવતા પ્રથમ ગણધરાદિક જાણવા.
यदुक्तं सिद्धांते ॥ तिथं भंते तिथं तिथंकरे तिथं गोयमा, अरहा ताव नियमा तिथंकरे तिथं पुणो वा उवणी समण संघो पढम गणहरोवा मेवी रात તિર્થસિદ્ધ જાણવા.
૨ જે તિર્થ ઉપના વિનાં તથા તિર્થને વિકેદ થયા પછી મુકિતને પામ્યા છે તે મરૂ દેવી પ્રમુખ. શ્રી ચંદ્રપ્રભુ તથા શ્રી સુવિધનાથ સ્વામીના મધ્ય સમયને વિષે ધર્મ વિછેદ થયે છતાં કેટલાકે જાતિ સ્મર્ણથી દીક્ષા લીધી ને સિદ્ધ થયા તે અતિસિદ્ધ જાણવા.
કે જે ચાળીશ અતિશય પાંત્રીશ વાણી ગુણે તિર્થંકરપદ ભોગવીને સિદ્ધ થયા તે ૨'ભદેવ ભગવાન પ્રમુખ સર્વ તિર્થંકર સિદ્ધ જણવા.
, ૪ જે તિર્થંકરપદ પામ્યા વિના સિદ્ધાવસ્થાને પામ્યા તે રામાન્ય કેવળી અતિર્થંકરસિદ્ધ જાણવાં.
૫ જે જાતિ મરણાદિકે બેધ પામીને મેક્ષે ગયા. તે સ્વયંબુધસિદ્ધ જાણવા.
છે જે કોઈ બાહ્ય પ્રત્યય (અમુક વસ્તુ) દેખીને તે નિમિત્તે બેધને પામીને મુક્ત થયા. તે પ્રત્યેકબુધસિદ્ધ જાણવા.
આશા –ત્યારે સ્વયં બુધ અને પ્રત્યેક બુધમાં વિશેષતા શું છે?
નિરાકરણ–બોધી, શ્રુતિ, લીગ, તથા ઉપધી એ ચાર પ્રકારના ભેદ છે. સ્વયં બુધ તે જતાસ્મરણે કરી અથવા અવધીન્નાને કરી બાહ્ય પ્રત્યય દીઠ વિના બોધને પામ્યા છે, તે જેમ તિર્થકર તથા અતિર્થંકરમાં વ્યતિરેક પણું છે તે અધિકાર આંહી પણ જાણી લેવો. (તિર્થકર સાક્ષાત ત્રીજે ઠામે કહ્યું છે માટે) અને પ્રત્યેક બુધ તે બાહ્ય કારણ વૃષભ તથા ઇદ્રધ્વજદિક દેખીને બોધ પામ્યા છે, પણ તે નિયમે એકાકી વિચરે છે, એ પ્રથમ પ્રત્યેક બધી ભેદ છે. અને રવયં બુધને પુર્વાધીત શ્રત હોય તે તેને દેવતા લીંગ આપે અથવા ગુરૂની સમીપ જઈને લીંગ ધારણ કરે છે. (લીંગ તે સાધુપ નેહરણ મુહ૫
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org