________________
અજીવના અધિકાર.
પાંચ ભેદ કહ્યા છે તે કહેછે,
પાંચ વરણે કરી પ્રણમીત, એ ગધે કરી, પાંચ રસે કરી, આ સ્પર્શે કરી, ને પાંચ સંસ્થાને કરી, ઇત્યાદિકે પ્રણમીત તેહના વિસ્તારથી વર્ણન કરે છે
(જે વર્ણપણે રહેલા છે તે પાંચ પ્રકારે—કાળા, લીલા, રાતા, પીળા, તે શ્વેતવર્ણે પરણમીત.
ગધપણે રહેલા છે તે બે પ્રકારે સુગધ ને દુર્ગંધપણે પરણમીત.
રસપણે જે રહેલા છે તે પાંચ પ્રકારે. તીખો, કડવેા, કસાયલા, (કાચાકુળ), ખાટા, તે સી. સ્પર્શપણે જે રહેલા છે તે આ પ્રકારે. કર્કશ, (ખરસટ), સુંદ્ધાળા (લીસા) ભારે, હળવા, ટાઢા, ઉના, ચાપડયા તે લુખા.
સઠ્ઠાણુ (આકૃતિ) પણે જે રહેલા છે તે પાંચ પ્રકારે. પરિમંડલ (ચુડીવત્), વૃત્ત (ગાળ લાડુવત્, તંસ (ત્રણખુણીયા), ચૈારસ (ચારખુણીયા), તે આયત (લાકડીવત્ ).
'y'
હવે જ્યાં એક કાળેા વર્ણ હોય ત્યાં તેમાં બીજા વીશ ભેદ હોય તે કહે છે. ર ગધ, ૫ રસ, ૮ સ્પર્શ તે ૫ સંસ્થાન એ ૨૦ જેમ કાળા વર્ણમાં કહ્યા, તેમ ૨૦ નીલામાં, ૨૦ રાતામાં, ૨૦ પીળામાં ને ૨૦ ધાળામાં એમ ૧૦૦ ભેદ પાંચ વર્ષના થાય.
એક દુભિગ’ધમાં ૨૭ ભેદ હાય. તે ૫ વર્ષ, ૫ રસ, ૮ સ્પર્શ ને ૫ સંડાણુ, એમ ૨૩ (જ્યાં દુભિગધ હાય ત્યાં સુભિગધ ન હોય તે જ્યાં સુભિગધ હેાય ત્યાં દુલિંગ ધ એકબીનના પ્રતિપક્ષી ન હેાય) એજ રીતે સુભિગધના પણ ૨૩ ભેદ મળી ૪૬ ભેદ એ
ગધના થાય.
એક તીખા રસમાં, ૫ વર્ણ, ૨ ગંધ, ૮ સ્પર્શ ને ૫ સહાણુ, મળી ૨૦ ભેદ થાય. એજ રીતે પાંચે રસના મળીને ૧૦૦ ભેદ થાય.
એક કર્કશ સ્પર્શમાં. ૫ વર્ણ, ૨ ગ ંધ, ૫ રસ, હું સ્પર્શ, (છ સ્પર્શ કહેવાનું કારણ કે એક કર્કશ નહીં. તેમ જ્યાં કશ હોય ત્યાં તેને પ્રતિપક્ષી સુંઢાળા હોય નહીં, એમ દરેકમાં પોતે ને તેને પ્રતિપક્ષી મુકી દેવા) તે ૫ સસ્થાન, એમ ૨૩ ભેદ અકેક સ્પર્શના ગણતાં આફેમાં થઇને ૧૮૪ ભેદ થાય.
એક પરિમંડલ સંસ્થાન. તેમાં ૫ વર્ણ, ૨ ગધ, ૫ રસ, ને ૮ સ્પર્શ. એ ૨૦ ભેદ હાય. એમ ૫ સ’સ્થાનના મળી ૧૦૦ ભેદ થાય.
ઉપર પ્રમાણે ૫ વર્ણના ૧૦૦, ૨ ગંધના ૪૬, ૫રસના ૧૦૦, ૮ સ્પર્શના ૧૮૪ તે ૫ સસ્થાનના ૧૦૦, મળી ૧૩૦ ભેદ રૂપી અજીવના શ્રી પનવા સુત્રના પેલા પદથી જાણવા) એટલે રૂપી અજીવની હકીકત પુરી થઇ. હવે જીવની હકીકત કહે છે.
૩ જીવના અધિકાર,
પ્રશ્ન-સ્વામી ? જીવની હકીકત તે શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org