________________
શ્રી જીવાભીગમસૂત્રનું ભાષાંત્તર
પ્રશ્નોત્તર રૂપે.
• પ્રથમ પીકા (મંગળાચરણ).
શ્રી જનાય નમ: નમે અરિહંતાણું–રાગ વૈરીના હણનાર તથા જેણે ચાર ધાતકર્મ (જ્ઞાનાવણિ, દર્શનાવણિર મોહની,૩ અને અંતરાય૪) ક્ષય કર્યા તથા કોઈ રહસ્ય (છાનું) નથી તથા ત્રિશ અતિસય કરી સહીત પાંત્રિશ પ્રકારની વાણીએ બીરાજમાન એવા અરિહંત દેવને નમસ્કાર કરું છું. તમે સિદ્ધાણું–નમસ્કાર હો સિદ્ધાણું–સકલ કાર્ય સાધ્યા આઠ કર્મ ખમાવી પંચમ ગતિને પ્રાપ્ત થયા, અને એકત્રિશ ગુણે કરી સંયુક્ત એવા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. તમે આયરિયાણું–પિતે પાંચ આચાર પાળે, બીજાને પળાવે, આઠ સંપદાએ કરી બીરાજમાન એવા આચાર્યજીને નમસ્કાર કરું છું. નમે વિઝાયાણું–જે સુદ્ધ સુત્રાર્થ ભણે ભણવે બહુ સૂત્રિની ઉપમાએ કરી બીરાજમાન એવા શ્રી ઉપાધ્યાયજીને નમસ્કાર કરું છું. નમો લોએ સવ્વ સાહુણુ–સર્વ મનુષ્ય લેકને વિષે સાધુજી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપના સાધનાર સત્યાવીશ ગુણે કરી બીરાજમાન એવા સાધુજીને નમસ્કાર કરું છું.
વળી નમસ્કાર હુઓ રૂભાદિક વીશ તિર્થંકરને. એટલાને નમસ્કાર કરીને શ્રી ગણધરદેવ શ્રી જીવાભીગમસૂત્ર પ્રત્યે રચે છે. એ જીનપ્રવચન દ્વાદશાંગી રૂપ નિશ્ચય જીને શ્રી મહાવીરને સમત છે. જન તિર્થંકર કેવળી પ્રમુખને અનુકુળ છે, વળી અતીત અનાગત અને વર્તમાન રૂપ તિર્થંકર સર્વને સમત છે. એ દ્વાદશાંગી જીન શ્રી મહાવીર પ્રણીત કથીત છે, અને શ્રી મહાવીરે પરૂપીત છે, જીન શ્રી મહાવીરે આખ્યાત ભાષીત છે, છન કેવળી ગણધર પ્રમુખ અનુચીણું છે, આચરીત છે, જન શ્રી તિર્થંકરે પ્રાપ્ત કથીત છે, અંગે પંગાદ જીન શ્રી તિર્થંકરે દેખાડયું છે, એ પ્રવચન દ્વાદશાંગી રૂપ શ્રી તિર્થંકરે પ્રસસ્ત ઉત્તમ ભાંખ્યો છે. તેવો સિદ્ધાંત અનુક્રમે તેને વિષે સહતાંઘકાં વિશ્વાસ રાખતાં થકાં મનને વિષે તે સીદ્ધાંત માથે રૂચી રાખતાં થકા એહવા સ્થિવર પુર્વ ભવના અંતના કરણહાર તે શ્રી વાછવાભિગમ નામે અધ્યયન કહે છે. તિવારે શિષ્ય શ્રી સિદ્ધ ગુરૂ પ્રત્યે કહે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org