________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
જહ સે વાસુદેવે, સંખચક્કગદાધરે અપડિહયબલે જોહે, એવં હવઈ બહુસ્સએ ર૧
જેમ શંખ ચક અને ગદાને ધારણ કરનાર અપ્રતિહત બળવાળા વાસુદેવ મહાયોદ્ધા છે એ જ પ્રમાણે બહુશ્રુત પણ હેય છે. શંખ ચક ને ગદારૂપ રત્નત્રયીના ધારક બહુશ્રુત
ધાદિક શત્રુનો ઘાત કરે છે. જહા સે ચાઉર તે, ચવટ્ટી મહડિઇએ. ચારયણહિ વઈ, એવ હવઈ બહુસ્સએ છે રર
જેમ તે ચાર પ્રકારના શત્રુને નાશ કરનાર ચકવતિ મેટી સમૃદ્ધિવાળે ચૌદ રત્નને અધિપતિ હોય તેમ બહુશ્રુત પણ હોય છે. ચાર પ્રકારના ધમ વડે ચાર ગતિને અંત કરનાર ચૌદ પૂર્વધર લબ્ધીસંપન્ન બહુશ્રુત ચક્રવતિ સરખે શોભે છે. જહા સે સહસ્સાખે, વજાણુ પુરંદરે ! સકકે દેવાહિવઈ એવં હવઈ બહુસુએ . ૨૩
જેમ તેશકેન્દ્ર હજાર આંખેવાળો(પાંચસો મંત્રી હોવાથી) વજા હાથમાં લેવાથી વજપાણિ કહેવાય છે તથા પુરંદર કહેવાય છે. દેવને અધિપતિ હોય છે તેમ દૈત્યના મુગટને નાશ કરનાર છે, બહુશ્રુત શરીરને તપ વડે કુશ કરે માટે પુરંદર, સર્વ સાધુઓની રક્ષા કરે માટે દેવાધિપતિ, શ્રત જ્ઞાનરૂપી નેત્રવાળા ને વિદ્યાવાન માટે પાણી જેવા બહુશ્રુત ઈન્દ્રની જેમ શેભે છે. જહા સે તિમિરવિદ્ધસે, ઊંચઠતે દિવાયરે જલતે ઇવ તેએણ, એવં હવઈ બહુમ્મુએ . ૨૪