________________
૧૮
કલ્પસૂત્રના ઉલ્લેખથી સમજી શકાય છે કે આય દ્વિસૂરિના મુખ્ય શિષ્ય આ શાંતિશ્રેણિકથી ઉચ્ચનાગર શાખા નીકળી છે. આ ઉચ્ચનાગર શાખામાં પૂર્વજ્ઞાનના ધારક અને વિખ્યાત એવા વાચનાચાય શિવશ્રી થયા હતા. તેમને ચેાષનદિ શ્રમણ નામના પટ્ટધર હતા. જેઓ પૂર્વધર ન હતા, કિન્તુ અગિયાર અંગના જાણનારા હતા.
પડિત ઉમાસ્વાતિએ ઘાષનદિ પાસે દીક્ષા લીધી અને અગિયાર અંગનુ અધ્યયન કર્યુ. તેમની બુદ્ધિ તેજ હતી. તે પૂર્વનું જ્ઞાન ભણી શકે તેવી ચેાગ્યતાવાળા હતા. એટલે તેમણે ગુરુઆજ્ઞાથી વાચનાચાર્ય શ્રી મૂળ, કે જેએ મહાવાચનાચાય . શ્રી મુડપાદ ક્ષમાશ્રમસુના પટ્ટધર હતા,. તેમની પાસે જઈ પૂર્વનું જ્ઞાન મેળવ્યું.
શાખાના
તત્ત્વાર્થાધિગમ ભાષ્યમાં ઉમાસ્વાતિ ઉચ્ચ નાગરી. હતા તેમ લખાણ છે. ઉચ્ચ નાગરી શાખા શ્રી મહાવીર પરમાત્માની પાટે થયેલા આદિનના શિષ્ય આય શાંતિ શ્રેણિકના વખતમાં નીકળી છે. આ ઉપરથી વાચકવર ઉમાસ્વાતિજી વિક્રમના પહેલાથી ચેથા સૈકા સુધીમાં થયા હૈાય તેમ લાગે છે. તે સિવાય એમને ચાક્કસ સમય હેજી સુધી ઉપલબ્ધ થયેલ નથી. તેઓશ્રીના સબધમાં ઘણા લેખકાએ ઘણું લખ્યું છે. તેથી વિશેષ હુ' લખી શકું તેમ નથી અને કદાચ કદાચ ધેડું-ઘણું લખુ તા પણ જૈન ઇતિહાસના જ્ઞાતાઓની આગળ માતાની આગળ મેાસાળની
કથા કર્યાં જેવું જ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org