________________
પરિચય
૧. તત્ત્વાર્થસૂત્રકાર ઉચાસ્વાતિ
જન્મવંશ અને વિદ્યાવશ એમ વશ એ પ્રકારના છે. જ્યારે કાઈના જન્મના ઇતિહાસ વિચારવાના હોય છે, ત્યારે તેની સાથે લેાહીને સંબંધ ધરાવતી તેના પિતા, પિતામહ, પ્રપિતામહ, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર આદિ પરપરાના વિચાર કરવા પડે છે; અને જ્યારે કાઈ વિદ્યા – શાસ્ત્રને ઇતિહાસ જાણવાના હાય છે, ત્યારે તે શાસ્ત્રના રચનાર સાથે વિદ્યાના સંબંધ ધરાવનાર ગુરુ, ગુરુ, તથા શિષ્ય, પ્રશિષ્ય આદિ ગુરુશિષ્ય
ભાવવાળી પરપરાના વિચાર આવે છે.
૧. આ એ વશે આ પરપરા અને આય સાહિત્યમાં હજારો વર્ષ થયાં જાણીતા છે. જન્મવંશ' અર્થાત્ ચાનિસબ’ધ પ્રધાનપણે ગૃહસ્થાશ્રમસાપેક્ષ છે, અને વિદ્યાવંશ” અર્થાત્ વિદ્યાસબંધ પ્રધાનપણે ગુરુપર પરાસાપેક્ષ છે. આ બને વાનો ઉલ્લેખ પાણિનીયવ્યાકરણસૂત્રમા તા સ્પષ્ટ છે જ, વિદ્યાયોનિનુંવધેયો યુગ્” ૪, રૂ, ૭૭૪ પાળિનીયસૂત્ર. એટલે આવા બે વશની સ્પષ્ટ કલ્પના પાણિનીયથી પણ બહુ જ જૂની છે.
66
ત ૧
}