________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मापोदेवीः
૨૦૯
વળી, પિત્તને તાવ વ્યક્તિને આવે ત્યારે રોગીની નાભિ ઉપર એક કાંસાનું વાસણ રાખી તેનાં શીતળ જળની ધારા કરવામાં આવે તો તરત જ દાહયુક્ત પિત્તતાવ નાશ પામે છે."
તાવ હોય છતાં પણ રોગીએ “જળ પીવું જોઈએ. કોઈપણ અવસ્થામાં જળ પીવાને નિષેધ કરવો ન જોઈએ.૫૫
આ વિષયમાં હારીને પણ કહ્યું છે–અધિક તરસ અત્યંત ભયાનક હોય છે કારણ એનાથી પ્રાણ નીકળી જાય છે. આથી અત્યંત તરસ હોય ત્યારે યોગ્યતાનુસાર જળ અવશ્ય પીવું જોઈએ."*
રાત્રે ગરમ જળ પીવાથી વધેલા કફનું ભેદન થાય છે અને વાયુનું અપકર્ષણ થાય છે અર્થાત્ વાયુ શાંત થાય છે તથા અન્નને અજીર્ણ અંશ પણ શીધ્ર પચી જાય છે.૫૭
સૂર્યોદય પહેલાં આસન સમયમાં જળ પીવાથી રોગ તથા વૃદ્ધતાથી મુક્ત થઈને વ્યક્તિ સે વર્ષથી અધિક જીવે છે.૫૮
ઉષઃકાલમાં જે મનુષ્ય નિત્ય નાસિકાથી જલપાન કરે છે તે નિશ્ચય જ બુદ્ધિથી પૂર્ણ હોય છે તથા તેનાં નેત્રોની દર્શનશક્તિ ગરુડસમાન હોય છે તથા પલિતરોગથી મુક્ત થઈને સુખી થાય છે. ૫૯
५४ " उत्तानसुप्तस्य गभीरताम्रकास्यादिपात्रे निहितें च नाभौ । सीताम्बुधारा बहुला पतन्ती निहन्ति दाहं त्वरितं ज्वर च॥" '
મી..-(૩રાદ્ધ) જિલ્લાવરણમ્ ૮/૩૬૧ પૃ. ૮૦ ५५ "अतः सर्वास्वस्थासु न क्वचिद् वारि वर्जयेत् ।।
મા. . (૩ત્તરાર્ધ) જિતાત્ર પૃ-૧૯ ५६ " तृष्णा गरीयसी घोरा सद्यः प्राणविनाशिनी ।
तस्मादेयं तृषाऽऽत्तयि पानीयम्प्राणधारणम् ॥
મા. . (૩રાધે) ૧/૫૯–પૃ. ૧૯, ५७ “ भिनत्ति श्लेष्मसङ्घातं मारुतं चापकर्षति ।
अजीर्ण जरत्याशु पीतमुष्णोदक निशि ॥"
મા, . (૩રરાધે) વિસિઝન પૃ. ૨૪ ५८ “सवितुः समुदयकाले प्रसृतीः सलिलस्य पिबेदष्टौ ।
રોજગારિસ્ત વિસરાતં સાપ્રમ્ | ” માં, . (પૂર્વાર્જ) પૃ. ૧૫૦ ५९ “विगतघननिशीथे प्रातरुत्थाय नित्यं पिबति खलु नरो यो घ्राणरन्ध्रेण वारि ।
भवति मतिपूर्णश्चक्षुषा ताचर्मतुल्यो बलिपलितविहीनः सर्वरोगविमुक्तकः ॥" મા. s. (જૂર્વાર્ટ) નિરર્યાવ્રજરા–૫/૧૩૯ પૃ. ૧૫૦
For Private and Personal Use Only