________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિ કે. મહેતા સુશ્રુતસંહિતામાં ઉષ્ણ, શીતળ, તેમ જ અલ્પજીને પ્રયોગ આ પ્રમાણે છે :
૧ ઉષ્ણદકના ગુણ-તાવ, કફ, શ્વાસ, વાત તથા મેદને નષ્ટ કરનાર પાચક તથા હમેશાં હિતકારક હોય છે.૪૯
ર શીતળ જળને પ્રયોગઃ-મૂછ, પિત્તસંબંધી રોગ, ગરમી, દાહ, વિષ, રક્તવિકાર, શ્રમ, શ્વાસ, ભ્રમરેગ, વમન આ બધા રોગવાળા માટે તથા જેમને અન્ન પચતું ન હોય એ લેકે માટે શીતળ જળ પીવું હિતકર હોય છે.૫૦
૩ અલ્પજળને પ્રયાગ –જેમને અરુચિ, મંદાગ્નિ, શેથ, ક્ષય, ઉદરરોગ, કોઢ, નેત્રવિકાર, ત્રણ હોય તેમણે થોડું પાણી પીવું યોગ્ય છે.પ૧
ભાવપ્રકાશ આ ઉપરાંત જળને ચિકિત્સાના ઔષધરૂપે વિગતે નોંધે છે કે –
વધારે જળ પીવાથી તથા બિલકુલ જળ ન પીવાથી આહારનું પાચન થતું નથી. અધિક જળ લેવાથી પાચક રસ પાતળું થઈ જાય છે આથી તેની ક્રિયા મંદ થઈ જાય છે. બિલકુલ જળ ન લેવાથી પાચકરસોને સાવ સમુચિત ન હોવાના કારણે અજીર્ણ થઈ જાય છે. આથી વચ્ચે વચ્ચે આવશ્યક્તાનુસાર થોડું થોડું પાણી પીવું જોઈએ. એક સાથે અધિક પાણી પીવું ઉચિત નથી.૫૨
ભોજન પહેલાં લીધેલું જળ અગ્નિની મંદતા, કૃશતા, તેમ જ ભેજનના અંતમાં લીધેલું જળ સ્થૂળતા તથા કફવિકાર અને ભજનની મધ્યમાં લીધેલું જળ મધ્યશરીર, અનિનું દીપન તથા સુખપૂર્વક પાચન કરે છે.'
४९ ‘ज्वरकासकफश्वास-पित्तवाताममेदसाम्। नाशनं पाचनश्चैवपथ्यमुष्णोदकं सदा ॥"
સુશ્રુતસંહિતા-૪૫/૩૯ પૃ. ૨૦૦ ૫૦ સુશ્રુતસંહિતા-૪૫/૨૮ પૃ. ૧૯૯ ५१ " अरोचके प्रतिश्याये प्रसेके श्वयथौ क्षये।
मन्देऽग्नावुदरे कुष्ठे ज्वरे नेत्रामये तथा ॥" व्रणे च मधुमेहे च पानीय मन्दमाचरेत् ॥" સુતરિતા-૪૫/૪૫-૪૬ પૃ. ૨૦૦ મ.ઝ. વારિયાઃ પૃ. ૭૫૬ " अत्यम्बुपानाम विपच्यतेऽनमनम्बुपानाच्च स एव दोषः । अतो नरो वहिनविवर्धनाय मुहुर्मुहुर्वारि पिबेद भूरि॥"
મા. . (પૂર્વ) લેક નં. ૧૫૭ પૃ. ૧૨૮ ५३ "भुक्तस्यादी जलं पीतं कायेमन्दाग्निदोषकृत् ।
मध्येग्निदीपनं स्थौल्यकफप्रदम् श्रेष्ठफले ॥"
મા. .(પૂર્વાદ્ધ) પૃ. ૧૨૯,.
For Private and Personal Use Only