Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भापोदेवी ૨૦ જળપ્રયોગથી અપાનની ગતિ નિગ્ન થાય છે અને તેને કારણે બહ-કેલ્કતા દૂર થાય છે. બહ-કેછતા દૂર કરવા માટે નાભિથી લઈને જાંધ સુધીને ભાગ પાણીમાં પલળી જાય એવા વાસણમાં પાણી નાંખીને બેસવું અને કપડાથી પેટ અને નાભિના સ્થાનનું માલિશ પાણીથી કરવાથી બધ-કચ્છતા દૂર થાય છે. શરીરમાં સડનાર બધા દોષ દૂર થાય છે અને પૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થાય છે. આરોગ્યની દષ્ટિએ જળ ઉત્તમ ઔષધિ છે. જળ સ્વયં રોગકારક ઔષધ છે. જળ રોગનાં જંતુઓનો નાશ કરે છે. જળથી જ રોગોની ચિકિત્સા થઈ જાય છે. જળ વિક રોગથી પણ છેડાવે છે.૪૪ વૈદ્ય પણ જળને પ્રયોગ કરે છે. જળ રૂદ્રનું ઔષધ છે. શાસ્ત્રોના ત્રણ પણ જળ-ચિકિત્સાથી ઠીક થઈ જાય છે. સિલ્વદીપ ઋષિ જળ-ચિકિત્સાના આદ્ય પ્રવર્તક છે. જળથી સ્નાન કરવાથી રોગ દૂર થઈ જાય છે.૪૫ મીઠાવાળા જળથી નેત્રસ્નાન કરવાથી નેત્રના દોષ દૂર થાય છે. વીંછીના વિષ ઉપર સતત જલધારા કરવાથી વિષ ઉતરી જાય છે. તાવમાં મસ્તક તપવાથી મગજ ઉપર ઉમાદ વગેરેથી થતી અસર દૂર કરવા જળની પટ્ટી મૂકવામાં આવે છે એમ પંડિત સાતવલેકરજીએ અથર્વવેદના સંદર્ભમાં નોંધ્યું છે. ૪૧ આ ઉપરાંત સ્ત્રી અને પુરુષના પ્રમેહ રોગના નિવારણ માટે કટિસ્નાનને ઉત્તમ ઉપાય કહ્યો છે. પુરુષ માટે ઈન્દ્રિય-સ્નાન અને સ્ત્રીઓ માટે અંતઃસ્નાન ઉપયોગી છે.* આ રીતે જળને યોજનાપૂર્વક પ્રયોગ કરવાથી રોગ દૂર થાય છે. હવે સુશ્રુતસંહિતામાં જળને ચિકિત્સાના ઔષધરૂપે જોઈએ. સુશ્રુતસંહિતામાં જળને શ્રમ દૂર કરનાર, કલાન્તિનાશક, મૂછ તથા તરસને નષ્ટ કરનાર, તંદ્રા અને વમનને દૂર કરનાર, બળકારક, નિદ્રાને દૂર કરનાર, પ્તિદાયક, અજીર્ણનું શમન કરનાર (લગી મોગનું વારિ) શીતળ, સ્વચ્છ, લઘુ, સંપૂર્ણ મધુસદિ રસનું કારણ તેમ જ અમૃત સમાન જીવનદાતા કહ્યું છે.૪૮ ૪૪ “ચ વાતો વાતિ ચ તાતિ સૂર્યઃ નીચીનમચા તુ રથ મવત તે વર ” સાથે ૬/૧/૨ .५ " इदमिद् वा उ मेषजमिदं रुद्रस्य मेषजम् । વેનેઝુમે તેમના રાતાચામપત્રવત્ ! ” અથર્વ. ૬/૫૭/૧ " जालाषेणाभि सिञ्चत जालाषेणोप सिनत । ગાઝાવકુઇ મેવ સેન નો મૃ૪ ગીત | અપર્વ. ૬/૫૭/૨ ૪૬ અથર્વવેદ-સાત –૬/૫૭ પરનું ભાષ્ય પૃ. ૬૨ ૪૦ અથર્વ-સાતની ૬/૫૭ પરની સમજુતી જુઓ. ૪૮ સુતસંહિતા–૪૫/૩-પૃ. ૧૯૬, , , , સ્વા ૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 192