Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 20
________________ પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા કહ્યું છે કે - મહિના વગેરે પર્યાયની વૃદ્ધિથી બાર મહિને સંયમી સર્વ દેવોથી પણ શ્રેષ્ઠ એવું તેજ (તેજોવેશ્યાનું સુખ) પ્રાપ્ત કરે છે. – શાહૃવાર્તાસમુચ્ચય: – ३ दुःखं पापात् सुखं धर्मात्, सर्वशास्त्रेषु संस्थितिः । ન વર્તવ્યમત: પાપં, વ્યો ઘર્મસશ્ચય: રૂા પાપથી દુઃખ અને ધર્મથી સુખ મળે, એ સર્વ શાસ્ત્રોમાં કહ્યું છે. માટે પાપ કરવું નહીં અને ધર્મનો સંગ્રહ કરવો. ७ उपदेशः शुभो नित्यं, दर्शनं धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्, साधुसेवाफलं महत् ॥१४॥ હંમેશાં સારો ઉપદેશ મળે, ધર્મીઓના દર્શન થાય, યોગ્યની સેવા થાય. આ બધા સાધુની સેવાના ફળ છે. ८ मैत्री भावयतो नित्यं, शुभो भावः प्रजायते । ततो भावोदकाज्जन्तोः, द्वेषाग्निरुपशाम्यति ॥१५॥ મૈત્રીભાવના ભાવનારને સદા શુભ ભાવ ઉત્પન્ન થાય છે. અને તે શુભ ભાવરૂપ પાણીથી જીવનો દ્વેષરૂપી અગ્નિ શાંત થઈ જાય છે. ९ अशेषदोषजननी, निःशेषगुणघातिनी । आत्मीयग्रहमोक्षेण, तृष्णाऽपि विनिवर्तते ॥१६॥

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106